Tag: Kheda
યુવકને ઠપકો આપતાં ખેડામાં BSFના જવાનની હત્યા
ખેડાઃ ખેડાના ચકલાસીના વનીપુરા ગામમાં 25 ડિસેમ્બરે એક હત્યાની દુર્ઘટના બની છે. રાજ્યના બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાનની એક યુવકના પરિવારના સભ્યોએ હત્યા કરી દીધી છે. પરિવારના સાતેક જેટલા...
યોગી આદિત્યનાથે ખેડામાં વિપક્ષ પર કર્યો હલ્લાબોલ
સીએમ યોગી આદિત્યનાથે ગુજરાતના ખેડામાં જાહેર સભામાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નિશાન બનાવ્યું છે. તેમણે ભાજપને મત આપવા પણ અપીલ કરી હતી. ખદાની મહાદ વિધાનસભામાં...
ખેડામાં નવરાત્રિ ઉત્સવમાં પથ્થરમારાથી ટેન્શન, છ ઘાયલ
ખેડાઃ રાજ્યના ખેડામાં નવરાત્રિ ઉત્સવમાં રાસ-ગરબા વખતે પથ્થરમારાને કારણે ટેન્શનનો માહોલ ઊભો થયો હતો, આ પથ્થરમારામાં છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું હતું કે એક જૂથના લોકોએ પથ્થરમારો...
ખેડામાં પૂરનું સંકટઃ અમદાવાદમાં આજે શાળા-કોલેજો બંધ
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં લોકોને હાલાકી ભોગવવી પડી છે. ખેડા જિલ્લાના નડિયાદના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં નિચાણવાળા ભાગોમાં રહેતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી...
સામૂહિક બળાત્કાર, હત્યા કેસમાં ત્રણ જણને ફાંસીની...
ખેડાઃ કપડવંજ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કપડવંજના નિરમાલી ગામની સીમમાં મહિલા પર થયેલા ગેંગરેપ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2018માં પરીણિત મહિલા...
પીવાના પાણીને લગતાં કામો માટે સરકારે તિજોરી...
કપડવંજ- ઊનાળો આકરે પાણીએ છે ત્યારે પીવાના પાણીની તંગીને પહોંચી વળવા પ્રશાસનિક નિર્ણયોમાં ઝડપ આવે તે માટે સરકાર ઝપાટાબંધ કામે લાગી હોય તેમ સીએમ બાદ ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે...
ભાજપના 7 ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો, વ્યક્ત...
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ સ સહિત વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે. આજે ભાજપના કુલ સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે....
રાષ્ટ્રપ્રેમઃ આતંકવાદ સામે ઉગ્ર વિરોધ, શહીદોને અશ્ર્રુપૂર્ણ...
અમદાવાદઃ સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ આખું વિશ્વ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં પાકિસ્તાનના આ નાપાક કૃત્ય સામે રોષ છે. ત્યારે રાજ્યના...
સ્ટિયરિંગ વ્હીલ પર ઢળી પડતાં પહેલાં બચાવ્યાં...
ડાકોરઃ મોત નજર સામે દેખાતું હોય એ ક્ષણે બાવીસ બાવીસ લોકોનો જીવ બચાવવાની મથામણ કરતાં એસટી નિગમના ડ્રાઈવરના ખબર સામે આવ્યાં છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટના ખેડા વિભાગના ડ્રાયવરને તેઓ મુસાફરી...
આ માસમાં પુનઃશુદ્ધ કરેલું પાણી ફરી ઉપયોગમાં...
ખેડા- જળસંચય-જળસંગ્રહ માટે રાજ્યભરમાં શરુ થયેલ ઝૂંબેશના ભાગરુપે સીએમ રુપાણી આજે ખેડા પહોંચ્યાં હતાં જ્યાં પીપળાતા ગામના તળાવોની ઊંડાઇ વધારવાના સંતરામ મંદિરના સહયોગી કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે...