Tag: k.kamraj
કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડુંઃ ચિંતા ભારતીય લોકતંત્રની
કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી. કોંગ્રેસ આઝાદીના ઇતિહાસ સાથે સંકળાયેલી અને આઝાદી પછી સ્વતંત્ર ભારતે જે સ્વરૂપ લીધું તેના માટે જવાબદાર સંસ્થા છે. એ વાત સાચી છે કે...