Tag: IPL
આઈપીએલની મેચો મફતમાં દેખાડવા વિચારે છે રિલાયન્સ
મુંબઈઃ ગયા વર્ષે જિયોસિનેમા એપ પર ફૂટબોલ વર્લ્ડ કપનું મફત લાઈવ સ્ટ્રીમિંગ કરાવ્યા બાદ રિલાયન્સ કંપની લાઈવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગની માર્કેટમાં છવાઈ જવા માટે સજ્જ બની છે. તે ઈન્ડિયન પ્રીમિયર...
IPL-2023: ચેન્નાઈનો કેપ્ટન કોણ-બનશે? સ્ટોક્સ કે ઋતુરાજ?
ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી આવૃત્તિ આવતા વર્ષની 23મી માર્ચથી શરૂ થશે. એ માટે મિની ઓક્શન પ્રક્રિયા ગયા શુક્રવારે જ યોજાઈ ગઈ. ખેલાડીઓની એ હરાજીમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની બોલબાલા...
‘મમ્મી-દાદી તો રડવા જ લાગ્યા હતા’: હેરી...
લંડનઃ આઈપીએલ-2023 માટે ખેલાડીઓની યોજાઈ ગયેલી હરાજીમાં હેરી બ્રૂક નવા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે એને રૂ. 13.25 કરોડમાં ખરીદ્યો છે. હરાજી પૂર્વે પોતાને આવડી મોટી...
આઈપીએલ-2023: ગુજરાત ટાઈટન્સની મુખ્ય ટીમ યથાવત્
અમદાવાદઃ ગયા વર્ષે પ્રવેશ સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કરનાર ગુજરાત ટાઈટન્સ ટીમે આવતા વર્ષની સ્પર્ધા માટે પોતાની વિજેતા ટીમના ઘણા ખરા ખેલાડીઓને જાળવી રાખવાનો...
ભારતને હરાવવામાં IPLનો અનુભવ કામ આવ્યોઃ બટલર
એડીલેડઃ વિક્રમસર્જક બેટિંગ દેખાવ કરીને ભારતને બીજી સેમી ફાઈનલમાં 10-વિકેટથી હરાવી ટ્વેન્ટી-20 વર્લ્ડકપ-2022માંથી બહાર ફેંકી દેનાર ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે કહ્યું છે કે, 'ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જે...
બપોરે બે વાગ્યે ધોની કરશે મહત્ત્વની જાહેરાત
રાંચીઃ ભારતીય ટીમનો ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ મારફત કોઈક મોટી જાહેરાત કરવાનો છે. એણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગઈ...
મુંબઈ ઈન્ડિયન્સના નવા હેડ-કોચ બન્યા માર્ક બાઉચર
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન માર્ક બાઉચરને ટીમના વડા કોચ તરીકેની જવાબદારી સોંપી છે. બાઉચર શ્રીલંકાના મહેલા જયવર્દનેના...
લલિત મોદી, સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ? વાઇરલ...
મુંબઈઃ શું લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું? ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ બાયો પરથી સુષ્મિતા સેનનું નામ દૂર કર્યું છે પછી આ...
સુરેશ રૈના આઈપીએલ, ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જોકે તે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યૂએઈમાંની...
આઈપીએલના વિસ્તરણની તરફેણ કરે છે સ્કોટ સ્ટાઈરિસ
ક્રાઈસ્ટચર્ચઃ પુરુષ ક્રિકેટરો માટે નવા રિલીઝ કરાયેલા ફ્યૂચર ટુર પ્રોગ્રામ્સ (એફટીપી) શેડ્યૂલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા માટે બે-મહિના લાંબી વિન્ડો (અવકાશ) ફાળવવાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિર્ણયને ન્યૂઝીલેન્ડના...