Tag: Indian Women Team
ભારતીય મહિલા ક્રિકેટરોને મળી સર રિચર્ડસની સાંત્વના
નવી દિલ્હીઃ મહિલા વર્લ્ડ કપ જીતવાનું હરમનપ્રીત કોરની ભારતીય ટીમનું સપનું ફાઈનલમાં મળેલી હારની સાથે જ તૂટી ગયું. ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 85 રનથી હારનો સામનો કરવો...