Home Tags IC15

Tag: IC15

આઇસી15 ઇન્ડેક્સ 604 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિનો દોર જારી રહ્યો હતો. અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં વધારો થતો જોઈને અને ડોલર નબળો પડતો હોવાથી રોકાણકારોએ સાવચેતીપૂર્વક ખરીદી શરૂ કરી છે. ડાઉ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પરના...

આઇસી15 ઇન્ડેક્સ 1,962 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં અંડરકરંટ ઘટાડાનો હોવા છતાં શુક્રવારે આશરે પાંચેક ટકાનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોએ સ્ટોક માર્કેટના ઘસારા વચ્ચે ક્રીપ્ટોમાં રોકાણ વધાર્યું હતું. એસએન્ડપી 500 ઇન્ડેક્સ મંદી તરફ વધી રહ્યો...

આઇસી15 ઇન્ડેક્સ 234 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે મંગળવારે કહ્યું હતું કે ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. દરમિયાન, આર્થિક બાબતે ચિંતા ફેલાવાને કારણે ક્રીપ્ટોકરન્સીના ટ્રેડરો તેજીના સોદાઓને કેરી...

ક્રીપ્ટોમાં સુધારો યથાવત્: આઇસી15-ઇન્ડેક્સ 1,123 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોએ ઓછા ભાવે ખરીદીની તકનો લાભ લેતાં મંગળવારે માર્કેટમાં સુધારો આગળ વધ્યો હતો. બિટકોઇન 30,500 ડોલરની ઉપર ટ્રેડ થવા લાગ્યો હતો. આંકડાઓ પરથી જાણવા મળે છે કે...

અનિશ્ચિતતા વચ્ચે આઇસી15 ઇન્ડેક્સ 294 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે અનિશ્ચિતતા વચ્ચે વોલેટિલિટી જોવા મળી હતી. ફેડરલ રિઝર્વ અમેરિકાના અર્થતંત્રને મંદીમાં ગરકાવ થતા બચાવી શકશે કે કેમ એવો રોકાણકારોને પ્રશ્ન પડ્યો છે. બીજી બાજુ, ચીનના...

ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રીલિફ રેલીઃ આઇસી15-ઇન્ડેક્સ 8% વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો બોલાયા બાદ થોડો હાશકારો થયો હતો અને શુક્રવારે ઓચિંતો 8 ટકાનો ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે ટેરાફોર્મ લેબ્સના લ્યુના કોઇનને સ્થાનિક તથા વૈશ્વિક એક્સચેન્જોએ ડિલિસ્ટ...

આઇસી15 ઇન્ડેક્સમાં 16 ટકાનું ધોવાણ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તાજેતરના મહિનાઓની સૌથી નીચી સપાટી આવી ગઈ હતી અને એક તબક્કે માર્કેટ કેપિટલાઇઝેશન 1.19 ટ્રિલ્યન ડોલરના સ્તરે ગયું હતું. માર્કેટમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવતો બિટકોઇન...

આઇસી15 ઇન્ડેક્સમાં વધુ 422 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના નવા આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ટેરાનો સ્ટેબલકોઇન ફરી એક વાર ડોલર સાથેના તેના જોડાણને ટકાવવામાં નિષ્ફળ નીવડ્યો છે એવામાં...

આઇસી15 ઇન્ડેક્સમાં વધુ 2,289 પોઇન્ટનું ધોવાણ 

મુંબઈઃ ટેક્નોલોજી સ્ટોક્સની જેમ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ ધબડકો ચાલુ રહ્યો છે. બિટકોઇન મંગળવારે ઇન્ટ્રાડે ધોરણે 30,000 ડોલરની નીચે જઈ આવ્યો હતો. અમેરિકામાં મંદી આવવાના જોખમને કારણે સ્ટોક્સ અને ક્રીપ્ટોમાં...

આઇસી15-ઇન્ડેક્સમાં ઘટાડો યથાવત્: વધુ 2,494 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક સ્તરે નબળી આર્થિક સ્થિતિ વિશે રોકાણકારોમાં ચિંતા ઘેરી બનતાં સ્ટોક્સ, બોન્ડ અને ક્રૂડના ભાવની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 33,247...