Home Tags Hindutva

Tag: Hindutva

કોણ વિખેરવા માગે છે હિંદુત્વને?

11 સપ્ટેમ્બર, 2001ના ગોઝારા દિને અમેરિકાના ટ્વિન ટાવર તોડી પાડીને આતંકીઓએ ઈસ્લામિક જિહાદનું વરવું સ્વરૂપ જગતઆખા સમક્ષ રજૂ કર્યું હતું, એની યાદમાં દર વર્ષે અમેરિકામાં જાતજાતના કાર્યક્રમ યોજાય છે....

મંદિરો ફરી ખોલવાના મામલે ઠાકરે-ગવર્નર વચ્ચે પત્ર-યુદ્ધ

મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો...

અયોધ્યા પહોંચ્યા ઉદ્ધવ ઠાકરેઃ કર્યું એક કરોડનું...

અયોધ્યા : મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે રામ મંદિરના નિર્માણ માટે એક કરોડના દાનની...

શિવસેના હિન્દુત્વને છોડશે નહીં: ઉદ્ધવ ઠાકરેની સ્પષ્ટતા

મુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું છે, મારી શિવસેના પાર્ટી હિન્દુત્વના મુદ્દાને છોડવાની નથી. અમે હિન્દુ વિચારધારાને છોડવાના નથી, અમે એની સાથે જ છીએ. ઠાકરેએ કહ્યું છે...

આદિવાસી રાજ્યમાં ગઠબંધન હિન્દુત્વ સામે કેમ હારી...

2019ની ચૂંટણી પહેલાં મહાગઠબંધનની ચર્ચાઓ બહુ થઈ હતી, પણ એવું કોઈ ગઠબંધન થયું નહોતું. સૌ પક્ષો પોતપોતાની રીતે લડ્યા. એસપી-બીએસપીનું ગઠબંધન થયું, પણ તે 'મહા' નહોતું, કેમ કે તેમાં...

રૂઢિચૂસ્ત હિન્દુત્વ કોંગ્રેસને કેરળમાં ફળ્યું!

સબરીમાલાનો મુદ્દો હાથ લાગ્યો ત્યારે કેરળના ભાજપના નેતાઓ ખુશ થઈ ગયાં હતાં. રૂઢિચુસ્તો મંડાઈ પડ્યાં હતાં કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા દઈશું નહીં. મહિલાઓને અપવિત્ર ગણવાની મધ્યયુગીય માનસિકતા ધરાવતાં...

શિવસેનાનું હિન્દુત્વ ભાજપના હિન્દુત્વ કરતાં અલગ છેઃ...

મુંબઈ - શિવસેનાનાં નેતા અને પક્ષની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ એક પુસ્તકમાં એવી દલીલ કરી છે કે હિન્દુત્વ એ શિવસેનાની અનેક પ્રકારની વિચારસરણીઓમાંની એક છે, પણ એ ભાજપના...

રામ મંદિર મુદ્દાને શિવસેના ફરી ચર્ચામાં લાવશે,...

નવી દિલ્હી- અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દરરોજ રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે રામ મંદિર પર શિવસેનાએ કડક વલણ અપનાવ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી 25 નવેમ્બરે અયોધ્યા...

કર્ણાટકમાં માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે BJPનું...

બેંગલુરુ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી સિદ્ધારમૈયાનો ચહેરો આગળ કરીને ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહી છે. તો ભારતીય...

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસની જાન પર ખતરો...

મુંબઈ - ભારિપ બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકરે આજે એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જાન પર અમુક ચોક્કસ હિન્દુત્વવાદી તત્વો તરફથી ખતરો છે. પોતાના દાવાના...