Home Tags Health Minister

Tag: Health Minister

ચીન, હોંગકોંગથી આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે આવતી 1 જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડથી ભારત પાછા ફરનાર તમામ પ્રવાસીઓ માટે કોવિડ-19...

ગર્ભવતી ભારતીય-મહિલાનું મરણ: પોર્ટુગલનાં મહિલા આરોગ્યપ્રધાનનું રાજીનામું

લિસ્બનઃ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડતી વખતે એક ભારતીય ગર્ભવતી મહિલાનું દુઃખદ રીતે અવસાન થયા બાદ પોર્ટુગલનાં મહિલા આરોગ્ય પ્રધાન માર્ટા ટેમીડોએ એમનાં હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આ બનાવમાં તપાસ...

માનવ-સ્પર્શથી મંકીપોક્સ પ્રસરે છેઃ મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન

મુંબઈઃ મંકીપોક્સ ચેપી બીમારી દુનિયાના 20થી વધારે દેશોમાં ફેલાઈ છે. આને કારણે મહારાષ્ટ્ર અને ભારતમાં પણ ચિંતા પ્રસરી છે. એને પગલે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ અમુક વાત જણાવી...

પંજાબના આરોગ્યપ્રધાન જેલમાં; પોલીસ રીમાન્ડ પર

ચંડીગઢઃ ભ્રષ્ટાચારના આરોપને પગલે આજે સવારે બરતરફ કરવામાં આવેલા પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંઘલાને મોહાલી શહેરની અદાલતે સાંજે 27 મે સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી દીધા હતા. પંજાબના મુખ્ય...

કોરોનાની ચોથી લહેરની સંભાવના નથીઃ મહારાષ્ટ્ર આરોગ્યપ્રધાન

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રાજ્યમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર ફેલાય એવી શક્યતાને નકારી કાઢી છે. એમણે કહ્યું છે કે હાલની પરિસ્થિતિને જોતાં કોરોનાની ચોથી લહેરના ફેલાવાની...

આયુષ્માન ભારત યોજના મોટા ભાગનાં રાજ્યોમાં પાટા...

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાન મનસુખ માંડવિયાએ દેશના દરેક નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે 18 રાજ્યોનો એક અહેવાલ જારી...

મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ નિયંત્રણમાં છેઃ આરોગ્યપ્રધાનનો દાવો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઉભરતા કોઈ પણ પ્રકારના ફેલાવા પર ચાંપતી નજર રાખવા અને તેને કાબૂમાં રાખવાના પગલાં લેવાની કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સલાહ આપી છે ત્યારે રાજ્યના...

‘રસીકરણને કારણે ભારત ઓમિક્રોન-લહેરમાંથી પાર ઉતરી શક્યું’

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે ભારત દેશ વધારે સારા કોવિડ-19 વ્યવસ્થાપન તથા વ્યાપક પાયે રસીકરણ ઝુંબેશને કારણે કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની લહેરમાંથી સફળતાપૂર્વક પાર ઉતરી...