Tag: health emergency
ફ્રાન્સે સ્વાસ્થ્ય ઈમરજન્સીની મુદત 24 જુલાઈ સુધી...
પેરિસઃ ફ્રાન્સે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે આદરેલી લડાઈ માટે લાગુ કરેલી સ્વાસ્થ્ય ઈમરજન્સીને 24 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ જાહેરાત આરોગ્ય પ્રધાન ઓલિવીઅર વેરાને કરી છે.
આ વિશેનો...