Tag: Happy Birthday Aishwarya Rai Bachhan
બોલીવુડની બાર્બીડોલઃ ઐશ્વર્યા રાય બચ્ચન
વિશ્વ સુંદરી, મોડેલ અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧ નવેમ્બર, ૧૯૭૩ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. ૧૯૯૪માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીતીને સૌથી વધુ લોકપ્રિય અને અસરકારક વ્યક્તિત્વોમાંના...