Tag: Gujarati Jain family
કોરોનાઃ ઈરાનમાં ફસાયો ગુજરાતી જૈન પરિવાર
અમદાવાદઃ ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસે અત્યારે આખા વિશ્વમાં રીતસરનો ભરડો લીધો છે. કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આખા વિશ્વમાં આ કોરોના વાયરસના કારણે ડરનો માહોલ ફેલાયો...