Tag: groundsmen
દ્રવિડે ગ્રીન પાર્ક સ્ટેડિયમના ગ્રાઉન્ડસ્ટાફને રૂ.35,000નું-ઈનામ આપ્યું
કાનપુરઃ અહીંના ગ્રીન પાર્ક મેદાન પર ન્યૂઝીલેન્ડ ટીમ પહેલી ટેસ્ટ મેચ ગઈ કાલે ડ્રોમાં લઈ જવામાં સફળ થઈ. ભારતીય ટીમ એક નિશ્ચિત વિજયથી વંચિત રહી ગઈ. ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર...