Home Tags Free

Tag: free

મફતના લોટે 11 લોકોના જીવ લીધા, ઈમરાને...

પાકિસ્તાનમાં આ દિવસોમાં રાજકીય અને આર્થિક સંકટ છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે અહીં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે લગભગ અડધા પાકિસ્તાની પરિવારોને 2 જૂનની રોટલી...

આઈપીએલની મેચો મફતમાં દેખાડવા વિચારે છે રિલાયન્સ

મુંબઈઃ ગયા વર્ષે જિયોસિનેમા એપ પર ફૂટબોલ વર્લ્ડ કપનું મફત લાઈવ સ્ટ્રીમિંગ કરાવ્યા બાદ રિલાયન્સ કંપની લાઈવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગની માર્કેટમાં છવાઈ જવા માટે સજ્જ બની છે. તે ઈન્ડિયન પ્રીમિયર...

ફ્રાન્સમાં યુવાઓને મફતમાં કોન્ડોમ અપાશેઃ પ્રમુખની જાહેરાત

પેરિસઃ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોને જાહેરાત કરી છે કે દેશમાં યુવા લોકોને આવતા વર્ષથી મફતમાં કોન્ડોમ આપવામાં આવશે. સેક્સને કારણે રોગો (STDs)નો થતો ફેલાવો અટકાવવાના પ્રયાસરૂપે સરકારે આ નિર્ણય...

શ્રીલંકાના ખેડૂતો, માછીમારોને મફત-ઈંધણ પૂરું પાડશે ચીન

કોલંબોઃ શ્રીલંકાના 12,32,750 જેટલા ખેડૂતોને ચીન ઈંધણ પૂરું પાડવાનું છે અને 3,700થી વધારે માછીમારોને માછીમારીની હોડીઓ પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, સામ્યવાદી ચીન શ્રીલંકામાં વ્યાપક રીતે મૂડીરોકાણ કરી રહ્યું...

પ્રીમિયમ ટ્રેન લેટ પડશે તો મફત ભોજન

મુંબઈઃ ભારતમાં રેલવે પ્રવાસ કરતાં લોકોની કાયમ એક જ ફરિયાદ હોય છે કે ટ્રેન સમયસર પહોંચતી નથી, મોડી જ પડે છે. તેથી રેલવે વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓ માટેની સેવામાં સતત...

UPI તમામને માટે મફત જ રહેશેઃ સરકારની-સ્પષ્ટતા

નવી દિલ્હીઃ ભારત સરકાર યૂપીઆઈ (યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સેવાઓ પર કોઈ પ્રકારનો ચાર્જ લગાડવાની નથી. યૂપીઆઈ સોદાઓ પર કોઈક રકમનો સર્વિસ ચાર્જ લગાડવામાં આવે એવી સંભાવના છે એ પ્રકારના...

કોરોના-બૂસ્ટર ડોઝ માટે 104 કેન્દ્રો શરૂ કરાયા

મુંબઈઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જાહેરાત કરી છે કે 18 વર્ષથી ઉપરની વયનાં તમામ નાગરિકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના પ્રીકોશન (બૂસ્ટર) ડોઝ મફત આપવામાં આવશે....

અમદાવાદ: આકરી ગરમીમાં છાશથી ઠંડક આપવાનો પ્રયાસ

અમદાવાદ: શહેર આખુંય ઉનાળાની આકરી ગરમીથી પરેશાન છે. સતત 40 ડિગ્રી કરતાં વધારે તાપમાનમાં સેકાઇ રહેલા શહેરના માર્ગો પર ફરતાં લોકોની હાલત બગડી જાય છે. દિવસે સૂર્યપ્રકોપ શરૂ થતાં...

ગોવામાં પ્રત્યેક-ઘરદીઠ વાર્ષિક 3-LPG સિલિન્ડર મફત અપાશે

પણજીઃ ગોવાના મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે બીજી મુદત માટે શપથ ગ્રહણ કરનાર પ્રમોદ સાવંતે એક સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ એમના રાજ્યમાં પ્રત્યેક ઘરને વાર્ષિક ત્રણ...

ગુજરાતમાં ભૂલકાંઓને ન્યૂમોનિયા, મગજના તાવ સામે રક્ષણઃ...

અમદાવાદઃ નાના ભૂલકાંઓને ન્યૂમોનિયા અને મગજના તાવની બીમારીઓ સામે રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકારે આદરેલા યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં બાળકોને ન્યૂમોકોકલ કોન્જૂગેટ રસી આપવાનું કામકાજ આજથી શરૂ કરવામાં...