Home Tags Fire brigade

Tag: fire brigade

કાંદિવલીના રહેણાંક મકાનમાં ભીષણ આગમાં બે-જણનાં મરણ

મુંબઈઃ અહીંના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘હંસા હેરિટેજ’ હાઉસિંગ સોસાયટીમાં ગઈ કાલે રાતે લાગેલી આગમાં બે જણનાં મરણ થયા છે. ઈન્ડિયન્સ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મથુરાદાસ રોડ પર આવેલી 15-માળની...

હાઇકોર્ટે ભરૂચના અગ્નિકાંડ માટે સરકારે પાસે જવાબ...

અમદાવાદઃ રાજ્યની હાઈકોર્ટે ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાના સંબંધમાં સરકારી અધિકારીઓએ જવાબદાર ઠેરવવાની અરજી પર મંગળવારે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટના...

વેલફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગઃ 18 લોકોનાં...

ભરૂચઃ શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICUમાં મોડી રાતે એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 18 લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટ્યા છે. રેસ્ક્યુ...

વટવામાં લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ

અમદાવાદઃ શહેરના વટવા જીઆઇડીસીમાં વિંઝોલ નજીક આવેલી ફેકટરીમાં મોડી રાત્રે લાગેલી આગ એટલી ભયાનક હતી કે બુધવારની સાંજ સુધી ફાયર બ્રિગેડની ટીમો ઠારવા મથામણ કરી રહી હતી. આગ અને...

અમદાવાદના વટવા-GIDCમાં કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ...

મુંબઈમાં કરૂણાંતિકાઃ દરિયામાં નાહવા પડેલા બે કિશોર...

મુંબઈઃ લોકડાઉન હોવા છતાં અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં આવેલા માર્વે બીચ પર ગઈ કાલે નાહવા ગયેલા બે કિશોર ડૂબી ગયાની દુર્ઘટના સર્જાઈ છે. બંને છોકરા સગીર વયના હતા. એકનો...

મુંબઈઃ માટુંગાસ્થિત બિગ બાઝાર સ્ટોરમાં ભીષણ આગ...

મુંબઈ - અહીંના માટુંગા ઉપનગરમાં આવેલા બિગ બાઝાર સુપરસ્ટોરમાં આજે સાંજે ભીષણ આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જાણ થતાં તરત જ અગ્નિશામક દળના જવાનો પાંચ ફાયર એન્જિન્સ,...

જીવરાજપાર્કના કોમ્પ્લેક્સમાં લાગી આગ, ટ્યૂશન ક્લાસીસના 16...

અમદાવાદ- શહેરમાં ટ્યૂશન ક્લાસીસમાં આગની ઘટના બની છે. જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસ ચાલતાં હોવાથી 16 જેટલા બાળકો ફસાયાં હતાં. તેમને...

રાજકોટ નજીક ભરુડીના મગફળી ગોડાઉનમાં આગ, 4...

રાજકોટ- ગોંડલ રાજકોટ હાઈવે પર આવેલ ભરૂડી નજીક શ્રીયા ઓઈલ મિલના મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા રાજકોટ તેમ જ ગોંડલથી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે...