Tag: Ferrari Car
ધ્યાનાકર્ષક બની દીક્ષાર્થી યુવતીની શોભાયાત્રા, સચીનની ફેરારીમાં...
સૂરતઃ સંસારના સુખોપભોગ ત્યાગીને સંયમના પથ ઉપર ચાલી નીકળતાં પહેલાં યોજાયેલ એક દીક્ષાર્થી યુવતીની શોભાયાત્રાએ સૂરતવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરત શહેરમાં આજે જૈન યુવતી સ્તુતિ શાહની વિશાળ શોભાયાત્રા નીકળી...