Home Tags Exhibition

Tag: Exhibition

રિક્ષા એસો.એ રાજેશ સાગરના પ્રદર્શનની મુલાકાત લીધી

અમદાવાદઃ શહેરમાં રાષ્ટ્રીય એવોર્ડવિજેતા રાજેશ સાગરની ઉત્કૃષ્ટ કલાકૃત્તિઓનું પ્રદર્શન યોજાયું છે, જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની પદ્ધતિને બખૂબી દર્શાવવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ ઓટો રિક્ષા એસોસિયેશનોના પ્રતિનિધિઓએ આ એક્ઝિબિશનનની મુલાકાત...

સૃષ્ટિ ખેડૂત હાટ: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની...

અમદાવાદઃ ગુજરાતભરના બિનરાસાયણિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશોનાં પ્રદર્શન અને વેચાણનું આયોજન શહેરમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સૃષ્ટિ સંસ્થા ખેડૂતોનાં ખેતરનું ઓર્ગેનિક માપદંડો અનુસાર છેલ્લા 18 વર્ષથી મુલ્યાંકન...

લાયન્સ ક્લબ દ્વારા ICAC આર્ટ-ગેલેરીમાં પેઇન્ટિંગ પ્રદર્શન

અમદાવાદઃ લાયન્સ ક્લબ અને સેવા મૈત્રી ડિઝાયર દ્વારા ‘પેઇન્ટિંગ ફોર ચેરિટી’ અંતર્ગત સાત ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. 'ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ' સૂત્રને સાર્થક...

એન. કે. પટેલના ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદ: એવોર્ડવિજેતા ટાઉન પ્લાનર એન. કે. પટેલે કેલિફોર્નિયામાં રોકાણ દરમ્યાન ઝડપેલી તસવીરોના પ્રદર્શનનું સેપ્ટના પ્રેસિડેન્ટ અને પદ્મશ્રી એવોર્ડવિજેતા ડો. બિમલ પટેલે મંગળવારે ઉદઘાટન કર્યું હતું. પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર એન....

ભારતના લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓની અલભ્ય તસવીરોનું...

અમદાવાદઃ વર્ષ ૧૯૬૨ થી ૨૦૧૯ સુધી ગુજરાત રાજ્યમાં યોજાયેલી વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની ગાથા દર્શાવતું તસવીર પ્રદર્શન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું છે. ગુજરાતમાં મતદાનની તવારીખને તાદૃશ્ય...

પુસ્તકોના પ્રદર્શનથી માતૃભાષા દિવસની ઉજવણી

અમદાવાદઃ યુનો દ્વારા જાહેર કરવામાં આવેલો માતૃભાષા ગૌરવ-દિન 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવાય છે. ત્યારે આ નિમિત્તે ગણપત યૂનિવર્સિટીની સયન્સ કોલેજ-મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં કેટલાક પસંદગીના ગુજરાતી પુસ્તકોનું...

ડિફેન્સ એક્સપોમાં વડાપ્રધાને કહ્યુંઃ વોર-ફેર નહીં, પણ...

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ડિફેન્સ એક્સપો શરુ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. સુરક્ષાના યંત્રો બનાવવા સાથે જોડાયેલા વ્યાપારીઓએ આ ચાર દિવસીય એક્સપોમાં 70...

દિલ્હીમાં ગુજરાતી ચિત્રકાર શૈલેશ સંઘવીની કલાકૃતિઓનું પ્રદર્શન

દિલ્હી: પેઈન્ટર શૈલેશ સંઘવી તેમના ઉત્તમ કોલાજ આર્ટવર્ક માટે જાણીતા છે. એમની નવી કલાકૃતિઓનું એકલ પ્રદર્શન ૮મી નવેમ્બરે દિલ્હીમાં હેબીટાટ સેન્ટરના વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મુકાયું છે. ઍબ્સ્ટ્રૅક્સ...

ઉઝબેકિસ્તાનમાં ગાંધી જીવન-કવન પર પ્રદર્શન યોજાયું

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં મહાત્મા ગાંધી જીવન-કવન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂતાવાસ દ્વારા આ પ્રદર્શની આયોજિત કરવામાં...

સુરતઃ નરેન્દ્ર મોદીના જીવનકવન પરની પ્રદર્શનીથી જન્મદિવસની...

સુરત: આવતીકાલ તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પરંતુ સુરતમાં આ ઉજવણી આજે જ શરુ થઇ ચુકી છે. આજે 16મી સપ્ટેમ્બરે સુરતના સિટિલાઈટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેંટરના એક્ઝિબિશન સેન્ટરમાં  વડાપ્રધાન...