Home Tags Environment

Tag: Environment

‘યૂઝ-એન્ડ-થ્રો’ (સિંગલ-યૂઝ) પ્લાસ્ટિક પર ટૂંક સમયમાં પ્રતિબંધ

મુંબઈઃ પ્લાસ્ટિકના થતા ટનબંધ કચરાથી છૂટકારો મેળવવા માટે કટિબદ્ધ થયેલી ભારત સરકારે આવતા વર્ષની 1 જુલાઈથી સિંગલ-યૂઝ કે યૂઝ-એન્ડ-થ્રો પ્લાસ્ટિક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય...

ગાંધીનગરમાં એરફોર્સ સિલેક્શન બોર્ડ કેમ્પસમાં વૃક્ષારોપણ ઝુંબેશ...

અમદાવાદઃ પર્યાવરણીય સંતુલન માટે અને વિસ્તારમાં હરિત પર્યાવરણને ઉત્તેજન આપવા માટે ગાંધીનગરસ્થિત એરફોર્સ સિલેક્શન બોર્ડ (AFSB) ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તમામ જવાનોએ ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ...

વિશ્વ રેકોર્ડઃ તેલંગાણામાં 10-લાખ છોડ લગાવવામાં આવ્યા

તેલંગાણાઃ દેશમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ હેઠળ આદિલાબાદ જિલ્લામાં એક કલાકમાં 10 લાખ છોડ લગાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

સાણંદમાં પર્યાવરણ રક્ષણની પહેલ

સાણંદઃ વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળમાનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદસ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ...

ચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ

(કેતન ત્રિવેદી) તાજેતરમાં જ 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવાઈ ગયો જેમાં પૃથ્વીની જૈવિક અને વાનસ્પતિક, તેમજ નદી, સરોવર, સમુદ્ર જેવી વિવિધતાઓની સાચવણી અને સંવર્ધનની હિમાયત કરવામાં આવી. કુદરતના સંતાન જેવા ફૂલ, ફળ,...

વાટાઘાટ માટે અનુકૂળ વાતાવરણ અનિવાર્યઃ ઈમરાન ખાન...

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના તમામ જૂના પ્રશ્નો, ખાસ કરીને જમ્મુ અને કશ્મીર પ્રશ્ન ઉકેલવા...

મરઘાં માટે ભારત એ નરક સમાન?

તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં લાખો મરઘાં એવિયન ફ્લુથી મરી ચૂક્યાં હશે. કેટલાંક મરઘાં તો સ્વાભાવિક મોત મરશે, પણ અન્યોને મારી નાખવામાં આવશે કે ગળું...

રોમાન્સિંગ ધ બ્લેક પેન્થર…

હમણાં હમણાં કર્ણાટકના કાબીની ફોરેસ્ટના એક બ્લેક પેન્થરની વિડીયો યૂ-ટયુબ પર ખાસ્સી એવી લોકપ્રિય થઇ રહી છે. ના, આ વિડીયો કાંઇ ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફીક જેવી ચેનલે કરેલા બ્લેક...

સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપને બદલે માટીની-કુલડીમાં ચા

નવી દિલ્હીઃ દેશભરમાં તમામ રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકના કપને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની કુલડીઓમાં ચા વેચવામાં આવશે. આ જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે. આ ઝુંબેશ પ્લાસ્ટિક-મુક્ત ભારતના સંકલ્પ...

મુંબઈમાં આ વર્ષે જાહેરસ્થળોએ ફટાકડા ફોડવા પર...

મુંબઈઃ દિવાળી તહેવાર આડે હવે માત્ર જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે એ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે કોરોના વાઈરસ રોગચાળો ફેલાતાં કટોકટી ઊભી થઈ...