Home Tags Environment

Tag: Environment

ઇસ્માયલી સમુદાય દ્વારા ગ્લોબલ ઇસ્માયલી સિવિક ડેની...

અમદાવાદઃ ઇસ્માઇલી સમુદાય દ્વારા 25 સપ્ટેમ્બરે ગ્લોબલ ઇસ્માયલી સિવિક ડે તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વભરમાં ઇસ્માયલી સમુદાય આ દિવસે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, પર્યાવરણીય દેખરેખ અને સાંસ્કૃતિક સંવર્ધનનાં ક્ષેત્રોમાં...

યુરોપીય સંઘમાં દરેક ડિવાઇસ માટે એક જેવું...

બ્રસેલ્સઃ યુરોપીય સંઘમાં એ વાત સહમતી બની છે કે વર્ષ 2024થી બધાં નાના અને મધ્યમ કદનાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પર એક જેવા ચાર્જરનો વપરાશ કરાશે, યુરોપીટ સંસદ અને કાઉન્સિલમાં આ...

માઈક્રોપ્લાસ્ટિક જમીનને પણ દૂષિત કરે છે

પર્યાવરણ રક્ષણ માટે કાર્ય કરતી બિન-સરકારી સંસ્થા ટોક્સિક્સ લિન્ક દ્વારા હાલમાં જ ખેતીવિષયક જમીનમાં માઈક્રોપ્લાસ્ટિકની અસર અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. માટીના નમૂનાઓમાં માઈક્રોપ્લાસ્ટિક પુષ્કળ પ્રમાણમાં હોવાનું...

મહેમદાવાદમાં પારંપરિક સામૂહિક હોળીનું આયોજન કરાયું

મહેમદાવાદઃ મહેમદાવાદની સામૂહિક અને હોળીનો અનોખો મહિમા છે. પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી થાય એ માટે સતત સાત વર્ષથી મહેમદાવાદમાં સામૂહિક હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ...

ટેસ્લા પાવર ભારતમાં 5,000 ઈલેક્ટ્રિક-ચાર્જિંગ પોઈન્ટ્સ મૂકાવશે

નવી દિલ્હીઃ અમેરિકાની ટેસ્લા પાવર કંપની તેની ફ્રેન્ચાઈઝ-માલિકીની ટેસ્લા પાવર શોપ્સ મારફત ભારતભરમાં દ્વી-ચક્રી ઈલેક્ટ્રિક વાહનો માટે 5,000 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ પોઈન્ટ્સ મૂકાવશે. આ જાહેરાત ટેસ્લા પાવર યૂએસએ દ્વારા નવી...

‘દિવાળીમાં ફટાકડાના-વિરોધીઓ’ને કંગનાની-ટકોર, ‘ચાલીને ઓફિસે જજો, કારમાં-નહીં’

મુંબઈઃ દિવાળી તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી પર્યાવરણ રક્ષણની હિમાયત કરનારાઓને બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આજે ટોણો માર્યો છે. કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં...

મુંબઈ-સહિત ભારતના 12-શહેર ડૂબી જવાનો ખતરો: NASA-રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ કન્ફર્મ કરીને ચેતવણી આપી છે કે આપણા પૃથ્વી ગ્રહ પરના પર્યાવરણમાં જીવલેણ સાબિત થઈ શકે એવા ધરખમ ફેરફારો...

દિવાળીમાં ઝળાંહળાં લાઇટ ડેકોરેશનનું બજાર તદ્દન ફિક્કું

અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં દિવાળીમાં ડેકોરેશન લાઇટિંગ બજારમાં ઝળહળતી લાઇટ ડેકોરેશનની બજાર તદ્દન ફિક્કું લાગી રહ્યું છે. ચીનથી આયાત થતી લાઇટિંગની નવી સેંકડો વરાઇટીઓની આયાત સરકારી નિયંત્રણોને લીધે છેલ્લાં...

વીર જવાનોના સ્વાસ્થ્ય, પર્યાવરણની રક્ષા કરતું ‘શિવમ...

‘અમારો મૂળ મંત્ર જ દેશની સુરક્ષાનો છે, અને તેના ભાગરૂપે અમે દેશની સરહદો પર સેવા બજાવતા રહીએ છીએ. અમે અનેક સરહદો પર ફરજ બજાવી છે, પરંતુ ગુજરાતની વાત જ...

‘યૂઝ-એન્ડ-થ્રો’ (સિંગલ-યૂઝ) પ્લાસ્ટિક પર ટૂંક સમયમાં પ્રતિબંધ

મુંબઈઃ પ્લાસ્ટિકના થતા ટનબંધ કચરાથી છૂટકારો મેળવવા માટે કટિબદ્ધ થયેલી ભારત સરકારે આવતા વર્ષની 1 જુલાઈથી સિંગલ-યૂઝ કે યૂઝ-એન્ડ-થ્રો પ્લાસ્ટિક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય...