Home Tags Employment

Tag: Employment

નવા વર્ષમાં રોજગાર આપવાનો સૌથી મોટો પડકાર

નવા વર્ષમાં દેશની સામે ઘણા પડકારો હશે, જેમાં સૌથી મોટો પડકાર વધતા બેરોજગારી દરને નિયંત્રિત કરવાનો હશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ બેરોજગારીને લઈને કેટલાક આંકડા જાહેર...

ઇન્ફોસિસે મુનલાઇટિંગ પર કર્મચારીઓને ચેતવણી આપી

નવી દિલ્હીઃ IT ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસે કર્મચારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ મુનલાઇટિંગ કરતા હશે તો તેમને કંપનીમાં કાઢી મૂકવામાં આવશે. કંપનીએ કર્મચારીઓને 12 સપ્ટેમ્બરે મોકલેલા ઇમેઇલમાં...

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225-ટકાનો ઉછાળો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમ જ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનક ભાવિકોમાં અત્યંત અનેરું...

ટ્રાન્સજેન્ડરોને શિક્ષણ આપી પગભર બનાવવા અમદાવાદની આંબેડકર...

અમદાવાદ શહેરના ભરચક માર્ગો પર દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં પોતાની આગવી શૈલીમાં ઉત્સવો, તહેવારોમાં ઉઘરાણું કરતાં એક ટ્રાન્સજેન્ડર (તૃતિયપંથી)ને અટકાવીને પૂછવામાં આવ્યું: 'તારે ભણવું છે....?' શિલ્પા નામના એ ટ્રાન્સજેન્ડરે જવાબ...

વિદેશ જનારાઓને કોરોના બૂસ્ટર-ડોઝની કદાચ મંજૂરી અપાશે

નવી દિલ્હીઃ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષણ કે રોજગાર મેળવવા માટે, ખેલકૂદ સંબંધિત પ્રવાસે જવા અને કોઈ સત્તાવાર કે ધંધાકીય કાર્યક્રમમાં હાજરી આપવા...

રોજગાર બજેટઃ 20-લાખ નોકરીઓથી માંડીને નવા ઇલેક્ટ્રોનિક...

નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ વર્ષ 2022-23 વર્ષ માટે દિલ્હી સરકારે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ જેટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું અમે રોજગાર બજેટ...

માન સરકારની કેબિનેટ બેઠકઃ એક મહિનામાં 25,000...

ચંડીગઢઃ પંજાબમાં પ્રધાનોના શપથ લીધા પછી ભગવંત માન કેબિનેટની પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં 25,000 નવી સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી 10,000 નોકરીઓ પોલીસ વિભાગમાં...

અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે છોડી રહ્યા છે...

વોશિંગ્ટનઃ અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે નોકરી છોડી રહ્યા છે. નોકરી છોડવાનો ઊંચો દર સામાન્ય રીતે સંકેત આપે છે કે અમેરિકી કર્મચારીઓ પોતાની નોકરીની સંભાવનાઓ વિશે કેટલો વિશ્વાસ અનુભવે છે....

સપ્ટેમ્બરમાં વાર્ષિક-ધોરણે જોબ માર્કેટમાં 57 ટકાનો વધારોઃ...

મુંબઈઃ ભારતીય જોબ બજારમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 57 ટકાનો વધારો થયો છે. ભારતીય રોજગાર બજારનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને જારી રહ્યો હતો, એમ નૌકરી જોબસ્પીકના તાજા...

માઈક્રોસોફ્ટ, MAQ-સોફ્ટવેર, પેપ્સીકો ઉ.પ્ર.માં કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

લખનઉઃ અમેરિકાની જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓ – માઈક્રોસોફ્ટ અને MAQ સોફ્ટવેર તેમજ પેપ્સીકો ઉત્તર પ્રદેશમાં કુલ રૂ. 2,866 કરોડના ખર્ચે એમના પ્લાન્ટ્સ નાખવાની છે. આને કારણે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને મોટી...