Home Tags ELECTRICITY

Tag: ELECTRICITY

નવું વીજળી મીટર, જેટલું કરાવશો રીચાર્જ તેટલો મળશે વીજ પુરવઠો…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારનો દેશભરમાં 30 કરોડ જેટલા સ્માર્ટ મીટર લગાવવાનો પ્લાન છે. હકીકતમાં સરકાર વીજ ચોરી રોકવાના ઉદ્દેશ્યથી ત્રણ વર્ષમાં દેશના ઘરઘરમાં મીટર બદલવાની યોજના...

ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાનું કામ યુદ્ધના ધોરણે

પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...

પાવર સેક્ટરમાં સંકટ, ત્રણ લાખ કરોડ રુપિયા ચવાઈ જવાનો ભય

નવી દિલ્હીઃ રાજ્યો દ્વારા છેલ્લાં ઘણાં મહિનાથી વીજળીના બિલની ચૂકવણી ન કરી શકવાના કારણે કંપનીઓ પર સંકટ ઉભુ થયું છે. વીજળી મંત્રાલયના પ્રાપ્તિ પોર્ટલ અનુસાર જીએમઆર અને અદાણી સમૂહની...

1 એપ્રિલથી વીજળી કપાત પર લાગશે દંડ, સરકાર લાગુ કરશે નીતિ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જલ્દી જ પાવર ટ્રાફિક પોલિસીને મંજૂરી આપી શકે છે. આ અંતર્ગત 1 એપ્રિલથી વીજળી વિતરણ કંપનીઓ પર અઘોષિત વીજળી કપાત કરવા પર દંડ લગાવવામાં આવશે....

સરકારનું નાક દબાવી યુનિટદીઠ 80 પૈસાનો વધારો લઈ લેતી વીજ કંપની...

અમદાવાદઃ સરકારે અદાણી, એસ્સાર અને ટાટા કંપની પાસેથી ખરીદાતી વીજળીના પ્રવર્તમાન વીજદરમાં પ્રતિ યુનિટ 40 થી 50 પૈસા સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે. મહત્વનું છે કે કોલસામાં ભાવ...

સીએમ રુપાણી બારડોલીમાં કરશે આ યોજનાનું ખાતમુહૂર્ત, 130 ખેડૂત જોડાયાં

ગાંધીનગર- ગુજરાત સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી પગલાં લીધાં છે જેમાં અત્યંત મહત્વાકાંક્ષી સ્કાય યોજના એટલે કે, સૂર્ય શક્તિ કિસાન યોજના સ્વરૂપે ખેડૂતોને હવે નવતર લાભ મળશે જેના દ્વારા ખેડૂતો પોતાની...

વીજળીનું રેશનિંગ? સેક્શન લોડથી વધારે વીજળી વાપરવા પર ભરવો પડશે દંડ

નવી દિલ્હીઃ સેક્શન લોડથી વધારે વીજળી ખર્ચ કરવા પર વીજળી વપરાશકર્તાઓને દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકાર આ પ્રાવધાન  લાવવા જઈ રહી છે. વીજળી રાજ્યનો વિષય છે પરંતુ કેન્દ્ર સરકારના...

બાકી વીજબિલ ભરપાઈ યોજના લંબાવાઈ, સપ્ટેમ્બર સુધીમાં 51.88 કરોડ વસૂલી શકાયાં

ગાંધીનગર-વીજ ગ્રાહકોના લાભાર્થે ચલાવાતી એક યોજનામાં સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોમાં ઘર વપરાશના બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજગ્રાહકો તેમ જ ખેતીવાડી વીજ ગ્રાહકોને...

સરકારે કુદરતી ગેસના ભાવ 10 ટકા વધારી દેતાં વીજળી, સીએનજી મોંઘા...

નવી દિલ્હી - કેન્દ્ર સરકારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. આને પગલે સીએનજીના ભાવ પણ વધશે તેમજ વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે. અમેરિકા,...

કૃષિ માટે એક જ દિવસમાં વિક્રમજનક 10 કરોડ યુનિટ વીજળી અપાઈ

ગાંધીનગર- કૃષિ માટે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક 10 કરોડ યુનિટથી વધુ વીજળી પૂરી...

TOP NEWS