Tag: DC. RR
ડેવિડ વોર્નર લકી કે યુઝવેન્દ્ર ચહલ અનલકી?
નવી દિલ્હીઃ IPL 2022માં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં એક મજેદાર ઘટના બની હતી. રિષભ પંતની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટથી જીત મેળવીને પ્લેઓફમાં...