Home Tags Cyclone Tauktae

Tag: Cyclone Tauktae

અરબી સમુદ્રમાં બાર્જની-જળસમાધીઃ તમામ લાપતાનાં મૃતદેહ મળ્યા

મુંબઈઃ અરબી સમુદ્રમાં ગયા અઠવાડિયે વાવાઝોડા તાઉ’તેને કારણે ડૂબી ગયેલા માલવાહક જહાજ (બાર્જ) પી-305 અને ટગબોટ વારાપ્રદ પરના તમામ લાપતા ખલાસીઓનાં મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે દુર્ઘટનામાં થયેલા...

અરબી સમુદ્રમાં બાર્જ ડૂબી ગયું; 26નાં-મરણ, તપાસનો-આદેશ

મુંબઈઃ અરબી સમુદ્રમાં મુંબઈ કિનારાથી આશરે 175 કિ.મી. દૂર આવેલા બોમ્બે હાઈ તેલક્ષેત્ર નજીક ડૂબી ગયેલા ઓએનજીસી કંપનીના બાર્જ પી-305ના 26 જણ માર્યા ગયા છે અને બીજા 49 જણ...

મોદીએ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું…

મોદીએ ગુજરાત રાજ્ય માટે રૂ.1000 કરોડની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત પણ કરી છે. તથા ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર તરફથી આ આફતના સમયમાં સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી આપી છે. ભાવનગર એરપોર્ટ ખાતે...

મોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે

ભાવનગરઃ તાઉ’તે ચક્રવાતી વાવાઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું નબળું પડીને ઉત્તર દિશા તરફ રાજસ્થાન, પાટનગર દિલ્હી માર્ગે આગળ વધી ગયું છે....

મધદરિયે જહાજ ડૂબ્યું, 146ને બચાવી લેવાયા

મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ગઈ કાલે મુંબઈના પશ્ચિમી કાંઠા નજીકથી પસાર થતાં મુંબઈનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. એને કારણે દક્ષિણ મુંબઈમાં કોલાબા પોઈન્ટથી ઉત્તર તરફ આશરે 48...

વાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘તાઉ’તે’ ગઈ કાલે રાતે 8 વાગ્યાની આસપાસ ગુજરાતના કાંઠે ત્રાટક્યું હતું અને તેણે રાજ્યના અનેક ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડું ગઈ કાલે દીવના...

વાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈને છોડીને ગુજરાત તરફ આગળ...

મુંબઈઃ કેરળ, ગોવા અને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગીરી જિલ્લાઓમાં ગઈ કાલે ગભરાટ-નુકસાન ફેલાવ્યા બાદ અરબી સમુદ્ર પરના આકાશમાં સર્જાયેલું વિનાશકારી વાવાઝોડું 'તાઉ'તે' આજે વહેલી સવારે મુંબઈના કાંઠાની વધુ નજીકથી (120...

વાવાઝોડાનો ખતરોઃ ગુજરાતમાં રસીકરણ પ્રક્રિયા બે દિવસ...

ભાવનગરઃ તૌકતે ચક્રવાત કેરળ, ગોવા, મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા પરથી પસાર થઈને 18 મેએ ગુજરાતમાં ભાવનગર અને પોરબંદર જિલ્લા વચ્ચેના સમુદ્રકાંઠ પર ત્રાટકશે એવી હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં...