Home Tags Cryptocurrency

Tag: cryptocurrency

IC15 ઇન્ડેક્સ 2,405 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકા અને રશિયા વચ્ચેની તંગદિલીને પગલે ક્રીપ્ટોકરન્સીમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. બિટકોઇનના નેતૃત્વ હેઠળ તમામ મુખ્ય ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો થયો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનમાં વસતા...

જૂના બ્લેક ડાયમન્ડના વેચાણની ચુકવણી ક્રિપ્ટો કરન્સીમાં

નવી દિલ્હીઃ આશરે એક અબજ જૂનો વિશ્વનો સૌથી મોટો કટ ડાયમન્ડ વેચાઈ ગયો છે. ધ એન્જિમા નામથી મશહૂર એ કાળા રંગનો હીરો રૂ. 43 લાખ ડોલરમાં વેચાયો અને ખરીદદારે...

અમેરિકાના ફુગાવાએ ચિંતા વધારીઃ IC15-ઇન્ડેક્સ 2,615-પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં વધી રહેલો ફુગાવો ઈક્વિટીની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ અજંપો વધારી રહ્યો છે. ફેડરલ રિઝર્વ ફુગાવાને કારણે વ્યાજદરમાં મોટો વધારો કરે એવી આશંકા વચ્ચે શુક્રવારે બિટકોઇન સહિતની...

રશિયામાં ક્રીપ્ટોકરન્સીને માન્યતા: IC15 ઇન્ડેક્સમાં 2.65%નો વધારો

મુંબઈઃ રશિયન સરકાર ક્રીપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાને બદલે તેનું નિયમન કરશે એવા અહેવાલોને પગલે બિટકોઇનમાં સ્થિરતા આવી હતી. રશિયાની સરકારે બુધવારે સત્તાવાર વેબસાઇટ પર મૂકેલા દસ્તાવેજ મુજબ ક્રીપ્ટોકરન્સીને કરન્સી...

બિટકોઇનમાં પ્રોફિટ બુકિંગઃ IC15-ઇન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો

મુંબઈઃ બિટકોઇનમાં મંગળવારે સારી એવી વધઘટ થયા બાદ હવે સૌથી જૂની આ ક્રીપ્ટોકરન્સીનો ભાવ 43,500 ડૉલરની સપાટીની નજીક આવી ગયો છે. બિટકોઇનનો ભાવ મંગળવારે એક તબક્કે 45,000 ડૉલરને વટાવી...

IC15 ઇન્ડેક્સ 1,642 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો લાંબો દોર ચાલ્યા બાદ હવે ફરીથી તેજી આવી છે. બિટકોઇન ફરી એક વાર 42,000ની સપાટી વટાવી ગયો છે. આ માર્કેટમાં ગેમિંગના કોઇનના ભાવમાં સૌથી વધારે...

ક્રિપ્ટોકરન્સીઃ IC15 ઇન્ડેક્સ 4968 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વિશ્વની સૌથી વધુ પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં તેજી આવતાં કરન્સી બે સપ્તાહની ટોચે પહોંચી હતી. અમેરિકામાં રોજગારનું પ્રમાણ વધવાને લીધે રોકાણકારોનું માનસ સુધર્યું છે અને તેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા...

ક્રિપ્ટોકરન્સી માર્કેટ: IC15 ઇન્ડેક્સ 3043 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ  ક્રિપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ પાછલા ચોવીસ કલાકમાં થોડા સમય માટે 38,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો. એમેઝોન ડોટ કોમ અને સ્નેપનાં ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામોને પગલે રોકાણકારો ક્રિપ્ટો માર્કેટ...

માર્કેટમાં કડાકોઃ IC15 ઇન્ડેક્સ 3,664 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ રશિયા અને અમેરિકા વચ્ચેની લશ્કરી તંગદિલીને કારણે તથા મેટા પ્લેટફોર્મ્સ (જૂનું નામ ફેસબુક) કંપનીએ ચોથા ક્વોર્ટરમાં નબળી કામગીરી કરી તેને પગલે બિટકોઇન સહિતની મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલાયો છે....

IC15 ઇન્ડેક્સ 702 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં સુધારો આગળ વધ્યો છે અને ફેબ્રુઆરી મહિનો આ માર્કેટ માટે સારો રહેશે એવી ધારણા છે. આ સુધારા માટેનાં અનેક પરિબળોમાં એક પરિબળ અમેરિકામાં રોજગારીના સારા આંકડાઓ...