Home Tags Covid_19

Tag: Covid_19

WHO કોરોના રોગચાળાના અંતની ઘોષણા કરે એવી...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાનો અંત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે આ વાતે વિચારવિમર્શ શરૂ કરી દીધો છે.  વિશ્વના મોટા...

કોર્બેવેક્સઃ બાયોલોજિકલ પ્રતિ મહિને 7.5-કરોડ ડોઝનું ઉત્પાદન...

નવી દિલ્હીઃ કોરોનાના બુસ્ટર ડોઝ માટે હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ ઈ. લિ.ની કોર્બેવેક્સ વેક્સિનને ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ કંપનીને આ મંજૂરી આપી...

રસીના નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારીની હકાલપટ્ટી કરાશેઃ...

રોઇટર્સઃ આલ્ફાબેટ ઇન્ક.ની ગૂગલે કર્મચારીઓને કહ્યું છે કે જે કર્મચારી કોરોના વાઇરસની રસી નહીં લીધી હોય અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન નહીં કરે એ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને...

વિશ્વના 96 દેશોએ ભારતની બંને રસીને માન્યતા...

નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના વાઇરસની સામે નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે ભારતમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક સ્વદેશી કો-વેક્સિન છે, જેને હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ બનાવી...

રાજ્યનાં આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત્ રખાયો

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત ઘટી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે અને બીજા ડોઝના રસીકરણનું કામ પુરજોશમાં ચાલુ છે....

કેનેડાએ કોરોના-રસીકરણવાળા લોકો માટે દ્વાર ખોલ્યાં

ટોરેન્ટોઃ કેનેડાએ સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલા લોકો માટે પોતાની સરહદો ખોલી દીધી છે અને તેમને મંગળવારથી પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ નિર્ણય તાજા આંકડા વૈજ્ઞાનિક...

ત્રીજી લહેર પહેલાં J&J સિંગલ ડોઝની રસીને...

નવી દિલ્હીઃ અમેરિકી કંપની જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ કોરોના રસીને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી....

સરકાર કોવિશિલ્ડના બે-ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે એવી...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર રોગચાળાના બચાવ માટે લગાવવામાં આવતા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ટૂંક સમયમાં ઘટાડે એવી શક્યતા છે, પણ આ વખતે એ માત્ર 45 વર્ષ અને...

કોરોના એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ...

જિનિવાઃ જાપાનમાં ઓલિમ્પિક 2021 માટે વિવિધ દેશોના ખેલાડીઓ ટોક્યોમાં આવવા લાગ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર જનરલ ટ્રેડ્રોસ એડનોમ ઘેબ્રેયસિસે કહ્યું હતું કે કોરોના રોગચાળો એક એવી પરીક્ષા...

BSF બટાલિયનના કુલ 52 જવાનો કોરોના સંક્રમિત

બનાસકાંઠાઃ રાજ્યમાં એક બાજુ  કોરોનાના કેસ  સતત ઘટી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સુઈગામની બોર્ડર પર નાગાલેન્ડથી આવેલા BSFના વધુ જવાનો કોરોના સંક્રમિત થયેલા માલૂમ પડ્યા છે. આરોગ્ય ટીમની ચકાસણીમાં ગઈ...