Home Tags COVID-19 virus

Tag: COVID-19 virus

કોરોના રોગચાળો ભારતમાંથી ફેલાયોઃ ચીનનો આરોપ

બીજિંગઃ દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ મહાબીમારી મૂળ ક્યાંથી ફેલાઈ તે વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તપાસ કરી રહી છે ત્યારે ચીને પોતાને માથે આવેલો દોષનો ટોપલો ભારત...

કોરોના સંક્રમિતોના નવા 32,695 કેસ, 606નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે 28,000થી વધુ કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા...

વાહનોનો વીમા ઉતારવા બજાજ એલાયન્સ સાથે ફ્લિપકાર્ટનો...

નવી દિલ્હીઃ લોકડાઉન દરમ્યાન ડિજિટલ અને ઈ-કોમર્સના વધતા બજારને ધ્યાનમાં રાખતાં ફ્લિપકાર્ટે ડિજિટલ મોટર વીમા સ્કીમ માટે બજાજ એલાયન્સ સાથે સહયોગ કર્યો છે. લોકડાઉનમાં વાહનમાલિકો પોતાની કારની વીમા પોલિસી...

વર્ક ફ્રોમ હોમને બદલે હવે લોકો ઓફિસ...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. ભારતમાં પણ લોકડાઉનને બે મહિના પૂરા થવા આવ્યા છે. હજી પણ મોટા ભાગના લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી...

લોકડાઉન હટશે તો પણ 20% રીટેલ દુકાનો...

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે આવશ્યક ચીજવસ્તુઓ જ મળવાની છૂટ હોવાને કારણે અન્ય વેપાર-ધંધા ઠપ થયા છે. જેથી જ્યારે પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે ત્યારે પણ દુકાનોનાં ઊંચાં...

પાંચ દેશોએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો,...

ન્યૂયોર્કઃ વિશ્વભરમાં કોરોના વાઈરસ બીમારીને નાથવા માટેની રસી બનાવવાના પ્રયાસો પુરજોશમાં ચાલુ છે. દરેક દેશ હરીફાઈમાં લાગેલો છે કે એ સૌથી પહેલા વેક્સિન કોણ બનાવી લે, કેમ કે જે...

કોરોના કેસ વધ્યા છતાં પાકમાં લોકડાઉન નિયંત્રણો...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોના વાઇરસના રેકોર્ડ 1,991 કેસ નોંધાયા હતા અને 24 જણનાં મોત થયાં હતા. એ સાથે આ વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 29,000ને...

કોરોના સામે જંગઃ ભારતે 120 દેશોને દવાઓ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોન-અલાઈન્ડ મૂવમેન્ટ (NAM) સમૂહના દેશોના વડાઓની વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને જણાવ્યું કે, કોરોના વાઈરસ મહામારી સામે...

કોરોના સંક્રમિતોની સંખ્યા 42,500ને પાર, 1373 લોકોનાં...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન ત્રણના તબક્કાનો આજથી પ્રારંભ થાય છે. દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 42,500ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે...

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 37,000ને પાર; 1,218નાં...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,218 લોકોનાં મોત થયાં છે, જ્યારે આ વાઇરસના ચેપનો શિકાર બનેલા લોકોની સંખ્યા 37,336ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,293...