Tag: Colors
સરયૂ નદીના કાંઠે લોન્ચ કરાઈ ટીવી સિરિયલ...
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયૂ નદીના કિનારે પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર આજે કલર્સ ચેનલની મેગા પૌરાણિક સિરિયલ 'રામ સિયા કે લવ કુશ'ને લોન્ચ કરવામાં આવી હતી.
સિરિયલ લોન્ચિંગ પ્રસંગનું ભવ્ય રીતે...