Tag: Christmas
ભારતના આ રાજ્યોમાં ‘ક્રિસમસ’ની શાનદાર ઉજવણી
સમગ્ર વિશ્વ આજે નાતાલના તહેવારની ઉજવણી કરી રહ્યું છે. દર વર્ષે 25 ડિસેમ્બરે, ખ્રિસ્તી ધર્મના લોકો ધામધૂમથી નાતાલની ઉજવણી કરે છે, જે ઈસુ ખ્રિસ્તના જન્મને ચિહ્નિત કરે છે. એવું...
અમદાવાદમાં નાતાલની ઉમંગભેર ઉજવણી: ચર્ચનો રોશનીથી શણગાર
અમદાવાદઃ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. ખ્રિસ્તી ધર્મના આ તહેવારને વિશ્વના અનેક દેશો ઉજવી રહ્યા છે. 25 ડિસેમ્બર નાતાલ પર્વ નિમિત્તે ચર્ચોને શણગારવામાં આવ્યા છે.
ઘણાં...
નાતાલમાં હિમવર્ષા નહીં થાયઃ હિમાચલમાં ગયેલા પર્યટકો...
શિમલાઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે નાતાલની રજાના દિવસો દરમિયાન હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો પર હિમવર્ષા નહીં થાય. આને કારણે આ સ્થળોએ ફરવા આવેલા દેશના જુદા જુદા...
ભારતીયો દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓનો વધુપડતો સંગ્રહ
નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં લાગેલા લોકડાઉન તેમ જ અન્ય પ્રતિબંધોને કારણે ગ્રાહકો જીવનજરૂરી ચીજવસ્તુઓની આડેધડ ખરીદી કરી છે. કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેરને લીધે કેસોમાં વારંવાર...
બેન્કે સેન્ટા બની ક્રિસમસે ગ્રાહકોને વહેંચ્યા રૂ.-13...
નવી દિલ્હીઃ બ્રિટનમાં આ વખતે ક્રિસમસના તહેવારે એક બેન્ક હજ્જારો લોકો માટે સાન્ટા બનીને આવી હતી. સેન્ટેન્ડર બેન્કે 25 ડિસેમ્બરે ભૂલથી આશરે 75,000 અકાઉન્ટ્સમાં રૂ. 13 કરોડ પાઉન્ડ એટલે...
રોગચાળો વકરતાં વિશ્વમાં 2800થી વધુ ફ્લાઇટ્સ રદ
નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વિશ્વમાં ઝડપથી વધી રહ્યા છે, જેથી કેટલાય દેશોમાં ફરી એક વાર નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. વિશ્વના 116 દેશોમાં ઓમિક્રોન પ્રસરી ચૂક્યો...
કરીના કોરોનામાંથી સાજી થઈ ગઈ, પાર્ટીઓમાં હાજર...
મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી સાજી થઈ ગયાં બાદ કરીના કપૂર-ખાને ગઈ કાલે એની મોટી બહેન કરિશ્મા કપૂરે તેનાં નિવાસસ્થાને યોજેલી પાર્ટીમાં હાજરી આપી હતી. કરીના સાથે એનો અભિનેતા પતિ સૈફ...
એમેઝોનના કર્મચારીઓએ પગારવધારાને મુદ્દે વોકઆઉટ કર્યો
ન્યુ યોર્કઃ અમેરિકામાં ક્રિસમસ પહેલાં સારી આરોગ્યની સુવિધાઓ અને પગારવધારાની માગને લઈને એમેઝોનના કેટલાક કર્મચારીઓએ વોકઆઉટ કર્યો હતો. આ કર્મચારીઓએ તેમની માગોની એક યાદી કંપનીના મેનેજમેન્ટને સોંપી હતી. જોકે...