Tag: children
IITGNનું બાળકો માટેના સમર કેમ્પનું સફળ આયોજન
ગાંધીનગરઃ IITGN ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટી વોલિન્ટિયરોએ ‘ન્યાસા’- અનૌપચારિક સ્કૂલમાં આજુબાજુનાં ગામડાં અને બાંધકામ ક્ષેત્રના કામદારોની કોલોનીનાં આશરે 90 બાળકો માટે 10 દિવસના સમર કેમ્પ (શિબિર)નું સફળતાપૂર્વક આયોજન પાર...
રશિયા બે લાખ બાળકોને ઉઠાવી ગયાનો ઝેલેન્સ્કીનો...
કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનનાં બે લાખથી વધુ બાળકો રશિયાના સૈનિકો દ્વારા જબરદસ્તી લઈ જવામાં આવ્યા છે, જેમાં અનાથાશ્રમથી, માતા-પિતાની સાથે રહેતાં બાળકો અને પરિવારથી...
અમેરિકાની શાળામાં હત્યાકાંડઃ ગોળીબારમાં 18 બાળકો ઠાર
વોશિંગ્ટનઃ અમેરિકામાં શાળામાં ગોળીબારની ઘટનાઓના ઈતિહાસના સૌથી ભયાનક બનાવમાં, ટેક્સાસ રાજ્યની એક એલીમેન્ટરી (પ્રાથમિક) શાળામાં એક હુમલાખોરે બેફામપણે ગોળીબાર કરીને 21 જણના જાન લીધા છે. આમાં 18 બાળકો છે...
રેલવે-પોલીસે 502-બાળકોને ઉગાર્યા, માતા-પિતા સાથે પુનર્મિલન કરાવ્યું
મુંબઈઃ અત્રે મધ્ય રેલવે વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દળે ગવર્મેન્ટ રેલવે પોલીસ તથા અન્ય રેલવે કર્મચારીઓની મદદથી મોટી કામગીરી બજાવીને છેલ્લા ચાર મહિનામાં 502 બાળકોને ઉગાર્યા છે. રેલવે...
રશિયન આક્રમણથી યૂક્રેનમાં અત્યારસુધીમાં 142 બાળકોનાં મરણ
સંયુક્ત રાષ્ટ્ર (UN): સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ જણાવ્યું છે કે રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર આક્રમણ કર્યાને આજે 6 અઠવાડિયા વીતી ગયા છે. રશિયાના હુમલાઓને કારણે અત્યાર સુધીમાં યૂક્રેનમાં...
બાળકોમાં પીઠ, ગરદનમાં દુખાવાની ફરિયાદો-વધવાનું કારણ શું?
નવી દિલ્હીઃ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દેશભરમાં બાળકોમાં પીઠ અને ગરદનમાં દુખાવાની ફરિયાદોમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. બાળરોગ ઓર્થોપેડિક કેસોમાં આવેલા આ ઉછાળાનું કારણ છે, ઓનલાઈન શિક્ષણ વર્ગો દરમિયાન...
CoWIN-એપ, વેબસાઈટ પર બાળકોનાં-રસીકરણ માટે નોંધણી શરૂ
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ હાલ વધી રહ્યા છે ત્યારે 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોના-વિરોધી રસી આપવાની કામગીરી આવતીકાલથી, 3 જાન્યુઆરીથી શરૂ થશે. બાળકો માટેની રસીકરણ ઝુંબેશ...
15-18 વયનાં બાળકોને માત્ર ‘કોવેક્સિન’-રસી જ અપાશે
નવી દિલ્હીઃ દેશમાં 15-18 વર્ષની વયનાં બાળકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે આ વયજૂથનાં બાળકોને...