Home Tags Chennai

Tag: Chennai

અમેરિકી જહાજ સમારકામ માટે ભારત આવ્યું છે

ચેન્નાઈઃ ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો છે. અમેરિકી નૌકાદળનું જહાજ 'USNS ચાર્લ્સ ડ્રૂ' સમારકામ માટે ભારત આવ્યું છે. અમેરિકન નૌકાદળનું કોઈ જહાજ સમારકામ...

ચેસ ઓલિમ્પિયાડમાં માતા-પુત્રની જોડી રમે છે

ચેન્નાઈઃ અહીં રમાતા 44મા ચેસ ઓલિમ્પિયાડમાં 30 ભારતીય ચેસ ખેલાડીઓ રમે છે. આમાંના બે ખેલાડી ભારતીય મૂળના - તામિલનાડુના છે, પરંતુ હોંગકોંગ વતી રમે છે. આ ખેલાડી છે -...

કોરોના-પોઝિટીવ હોવા છતાં શાહરૂખ લગ્ન સમારોહમાં ગયો?

મુંબઈઃ દક્ષિણી ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારા અને એનાં બોયફ્રેન્ડ તથા દિગ્દર્શક વિગ્નેશ શિવન આજે ચેન્નાઈમાં મહાબલીપુરમ રિસોર્ટ ખાતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. આ લગ્નસમારંભમાં દક્ષિણી ફિલ્મસૃષ્ટિ અને હિન્દી ફિલ્મ જગતના...

એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી

મુંબઈઃ ગયા વર્ષે શહેરના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા કોર્ડેલિયા લક્ઝરી ક્રૂઝ જહાજમાં ડ્રગ્સ પકડવાના કેસમાં દરોડો, ધરપકડ અને તપાસની બાબતોમાં કેન્દ્રમાં રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી, મુંબઈ)ના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર...

ફોર્ડ ઈન્ડિયાએ ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનું પડતું મૂક્યું

સાણંદઃ અમેરિકાની મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ફોર્ડની ભારતીય પેટાકંપની ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ.એ ભારતમાં તેના બે પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનો પ્લાન પડતો મૂકી દીધો છે. આને કારણે કંપનીના સાણંદ (ગુજરાત)...

ઝોમેટોની 10-મિનિટની ફૂડ ડિલિવરીની ઘોષણા પર વિવાદ

ચેન્નઈઃ ઝોમેટોના પાઇલટ પ્રોજેક્ટમાં ગ્રાહકોને 10 મિનિટમાં ડિલિવરી પહોંચાડવાના પ્રસ્તાવને આપવાને લઈને તામિલનાડુ અને કર્ણાટક સહિત દક્ષિણનાં રાજ્યોમાં સુરક્ષા અને સંભવિત ટ્રાફિકના ઉલ્લંઘનને લઈને કાયદાવિદો ચિંતિત છે. જેથી ચેન્નઈના...

વિદેશનાં ટ્રસ્ટો, મિલકતો સંપૂર્ણ કાયદાકીયઃ હીરાનંદાની ગ્રુપ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા હીરાનંદાની ગ્રુપની કુલ અલગ-અલગ 25 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રિયલ એસ્સેટ દિગ્ગજ હીરાનંદાની ગ્રુપે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પરિવારના દરિયાપારનાં ટ્રસ્ટો...

વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડ, 2022નું આયોજન ચેન્નઈમાં થશે

ચેન્નઈઃ દેશ ચેન્નઈમાં આગામી 44મી વર્લ્ડ ક્લાસ ચેસ ઓલિમ્પિયાડ 2022ની યજમાની કરશે, એમ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF)એ ઘોષણા કરી હતી. AICFએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હા, હવે...

મુંબઈ-સહિત ભારતના 12-શહેર ડૂબી જવાનો ખતરો: NASA-રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ કન્ફર્મ કરીને ચેતવણી આપી છે કે આપણા પૃથ્વી ગ્રહ પરના પર્યાવરણમાં જીવલેણ સાબિત થઈ શકે એવા ધરખમ ફેરફારો...

‘ફાળકે એવોર્ડ’વિજેતા રજનીકાંત ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ

ચેન્નાઈઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. અહેવાલો અનુસાર, રજનીકાંત રૂટિન મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલમાં ગયા હતા. એમને ત્યાં એક દિવસ હોસ્પિટલમાં રહેવું...