Home Tags Celebrations

Tag: celebrations

હોળી પર પ્રતિબંધથી 25,000-કરોડના વેપારને પ્રતિકૂળ અસર

નવી દિલ્હીઃ કોરોનાને લીધે અનેક તહેવારોમાં વિક્ષેપ પડ્યા પછી હવે હોળીનો તહેવાર પણ ફિક્કો રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાંક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જે...

વોટરસ્ટોન ક્લબઃ મુંબઈ પાસે તરોતાજા થવાનો એક...

કોન્ક્રીટના જંગલમાં પ્રકૃતિ અને ઝરણાંઓની વચ્ચે પાંચ એકરમાં પથરાયેલું લીલુંછમ ઘાસ, એક ઓલિમ્પિક આકારનો પૂલ, બહાર જાકૂઝી, દરિયાકિનારે એક હારમાળામાં ગોઠવાયેલા બેડના સેટ છે. શહેરની ઝાકઝમાળથી દૂર શહેરના એ...

ગણપત યુનિવર્સિટીમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઊજવાયો

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની કોલેજ મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા 28 ફેબ્રુઆરીએ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા સહયોગી બની હતી. નોબલ...

72મા પ્રજાસત્તાક દિનની પરેડઃ ભારતની શક્તિનો પરચો,...

ભારતીય હવાઈ દળમાં નવા સામેલ કરાયેલા રફાલ જેટ વિમાને પણ પરેડમાં એન્ટ્રી કરી હતી. પાંચ વિમાનોએ આકાશમાં ચક્કર લગાવ્યા હતા Su-30 ફાઈટર જેટ વિમાનો ભારતીય હવાઈ દળના જવાનો ...

રાજ્યપાલે ‘સૈન્ય દિવસ’ નિમિત્તે વિજયનાં અભિનંદન પાઠવ્યાં

અમદાવાદઃ ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી, 2021એ ‘સૈન્ય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય...

ભારતવાસીઓએ 2021ને વધાવ્યું; રાષ્ટ્રપતિ, મોદીએ શુભેચ્છા આપી

મુંબઈઃ ભારતવાસીઓએ 2020ને આવજો કરી દીધું છે અને 2021ને આવકાર આપ્યો છે. નવી આશા સાથે નવા વર્ષની પહેલી સવાર ઊગી છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી નવા વર્ષની ઉજવણીમાં...

બ્રિટિશ વડા પ્રધાન જોન્સનને આંદોલનકારી ખેડૂતોની વિનંતી

નવી દિલ્હીઃ કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ બ્રિટનના સંસદસભ્યોને પત્ર લખશે અને એમને વિનંતી કરશે કે ભારત સરકાર જ્યાં સુધી ખેડૂતોની માગણીઓને...

આ વર્ષે બોલીવૂડ હસ્તીઓની દિવાળી ઓછી ધામધૂમવાળી

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ 14 નવેમ્બર, શનિવારે દિવાળી તહેવારને ઉજવવા સજ્જ બની છે, પરંતુ આ વવર્ષની દિવાળી ઉજવણીમાં ધામધૂમ ઓછી હશે. ઘણાં કલાકારોએ કોરોના વાઈરસને લગતા નિયંત્રણોને કારણે...

નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ, સરકારે બહાર પાડી...

અમદાવાદઃ તહેવારોની સીઝન શરૂ થવામાં છે, ત્યારે રાજ્યમાં કોરોના વધુ ના ફેલાય એ માટે સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતાં આગામી તહેવારોને અનુલક્ષીને નવરાત્રિ, દુર્ગા પૂજાથી માંડીને દિવાળી સુધીના તહેવારોની...