Home Tags Case

Tag: case

સાયરસ મિસ્ત્રી મૃત્યુ-કેસમાં મર્સિડીઝ સમાંતર તપાસ કરશે

મુંબઈઃ ટાટા સન્સ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (54) અને એમના મિત્ર જહાંગીર પંડોલનું ગયા રવિવારે બપોરે એક માર્ગ અકસ્માતની ઘટનામાં આકસ્મિક મૃત્યુ થયાનો પાલઘર જિલ્લા પોલીસે કેસ નોંધ્યો...

એનએસઈના કપાળે ફોન-ટેપિંગના ગુનાનું પણ કાળું ટીલું

નવી દિલ્હીઃ બોલીવૂડનું એક ગીત છેઃ કરોગે યાદ, તો હર બાત યાદ આયેગી.....હા, જ્યારે સ્વેચ્છાએ યાદ કરવામાં આવે ત્યારે ઘણી વાતો યાદ આવી જતી હોય છે. સરકારી કામકાજમાં પણ...

મારે કોઈની સાથે ઝઘડો નથીઃ સલમાન (મુંબઈ-પોલીસને)

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને અજાણી વ્યક્તિ તરફથી હત્યાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેની અને તેના લેખક-પિતા સલીમ ખાન માટેનો સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. તપાસના ભાગરૂપે પોલીસ...

સલમાનને ધમકીમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ નથીઃ દિલ્હીપોલીસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સત્તાવાર સૂત્રો તરફથી જણાવાયું છે કે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાનને તાજેતરમાં મળેલા એક ધમકીભર્યા પત્રના મામલે દિલ્હી પોલીસે તિહાર જેલમાં...

રાજકોટઃ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં મહિલાની આત્મહત્યા

રાજકોટઃ હુમલાના એક કેસના સંબંધમાં પૂછપરછ માટે 36-વર્ષની એક મહિલાને આજે શહેરના પોલીસ સ્ટેશનમાં માટે બોલાવવામાં આવી હતી. પરંતુ, તે મહિલાએ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી....

એનએસઈ કેસમાં સીબીઆઇને અદાલતનો ઠપકો

નવી દિલ્હીઃ "એનએસઈમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું છે એવું માનનારા વિદેશી રોકાણકારોને જ્યારે ખબર પડશે કે અહીં તો ઘણું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે તેઓ ચીનમાં રોકાણ કરવા...

મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન મલિકની ધરપકડ

મુંબઈઃ મની લોન્ડરિંગના એક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ મહારાષ્ટ્રના અલ્પસંખ્યકોના ખાતાના પ્રધાન નવાબ મલિકની આજે બપોરે ધરપકડ કરી છે. મુંબઈમાં અન્ડરવર્લ્ડની પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવેલી...

નાગાલેન્ડમાં ગોળીબારમાં 13-નાગરિકોના મરણની ઘટના; હત્યાનો-કેસ નોંધાયો

કોહિમાઃ નાગાલેન્ડ રાજ્યના મોન જિલ્લામાં બળવાખોરી-વિરોધી એક કાર્યવાહી નિરંકુશ બની ગયા બાદ સુરક્ષા દળોએ ઓટિંગ ગામમાં કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા હતા. તે કમનસીબ ઘટનાના સંબંધમાં...

મુંદ્રા બંદરે ડ્રગ્સ-જપ્તી કેસઃ તપાસ NIAને સોંપાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે ગુજરાતના મુન્દ્રા બંદરે આ વર્ષની 17-19 સપ્ટેમ્બર વચ્ચે રૂ. 21,000 કરોડની કિંમતનું 2,988.21 કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન પકડાયાના સંબંધમાં...

કંગના સામે દિલ્હીની શીખ સંસ્થાએ પોલીસ-ફરિયાદ નોંધાવી

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનવાદીઓને મચ્છરની જેમ કચડી નાખ્યાં હતાં એવી બોલીવુડ અભિનેત્રી કંગના રણોતની કમેન્ટથી દિલ્હીમાં શીખ સમુદાયની એક સંસ્થા નારાજ થઈ છે અને...