Home Tags Business

Tag: Business

અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશમાં રૂ. 5,500 કરોડનું મૂડીરોકાણ કરશે

લખનઉ - અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પાવર ટ્રાન્સમિશન અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 5,500 કરોડનું મૂડીરોકાણ કરવાનું છે, એમ ગ્રુપના ચેરમેન ગૌતમ અદામીએ આજે અહીં...

રિલાયન્સે રજૂ કર્યા પરિણામઃ Q1માં આવક 13.2 ટકા વધી, નફો 2.5...

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2020 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એકત્રીકૃત નફો 2.5 ટકા ઘટીને રૂ. 10,104 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ...

રાજ્ય સરકારે CNG સ્ટેશનો સ્થાપવાના કામને લગતાં બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

ગાંધીનગર:  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદ્દઅનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન...

મુંબઈ શેરબજારની સ્થાપનાનાં 144 વર્ષની ઉજવણી: આશિષ ચૌહાણે કહ્યું, ‘દેશના સંપત્તિ...

મુંબઈ - બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એટલે કે મુુંબઈ શેરબજારે તેની સ્થાપનાનાં 144 વર્ષ આજે પૂરાં કર્યાં છે. આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે...

એરસ્પેસ બંધ તો કર્યું પણ હવે ભારે પડે છે, 100 મિલિયન...

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરીમાં થયેલા આતંકી હુમલા બાદ શરુ થયેલા ભારત-પાકિસ્તાન તણાવના કારણે પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરી લીધું હતું. ત્યારથી પોતાના એરસ્પેસને બંધ રાખવાનો વટ પાકિસ્તાન રાખી...

અનિલ અંબાણીની કંપનીને મળ્યો બીજો તગડો કોન્ટ્રાક્ટ, 7,000 કરોડના…

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની કંપની રીલાયન્સ ઈન્ફ્રાને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 7 હજાર કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કંપનીને આ કોન્ટ્રાક્ટ મુંબઈમાં મહારાષ્ટ્ર...

ગુજરાત ટેલીકોમ સર્કલમાં જામી જિઓ અને બીએસએનએલની જુગલબંધી, બીજાને…

અમદાવાદ- ગુજરાતમાં ટેલીકોમક્ષેત્રમાં જિઓ અને બીએસએનએલનો સિક્કો ચાલી રહ્યો છે. આ વાત આંકડાઓ સાબિત કરી રહ્યાં છે. રીલાયન્સ જિઓએ 2016માં ટેલીકોમ સેવાઓનો પ્રારંભ કર્યા બાદ એપ્રિલ, 2019નાં અંત સુધીમાં...

ભાવનગર-અમદાવાદના ઈન્વેસ્ટરોએ માણ્યો મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શક સેમિનાર

'ચિત્રલેખા'એ 'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ'ના સહયોગમાં 22 જૂન, શનિવારે ભાવનગરમાં અને ત્યારબાદ 23 જૂન, રવિવારે અમદાવાદમાં, એમ બે માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું. બંને સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો...

ત્રણ ડઝન બેંકો આપશે લોન, RIL વિદેશમાંથી $1.85 અબજ ભેગાં કરશે

મુંબઈ: રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ચાલુ વર્ષે વિદેશમાંથી લગભગ 1.85 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના છે. કંપની લોન દ્વારા આ રકમ મેળવશે અને તે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ ભારતીય...

TOP NEWS