Home Tags BSNL

Tag: BSNL

કેન્દ્ર સરકારે BSNLના કર્મચારીઓને અલ્ટિમેટમ આપ્યું

નવી દિલ્હીઃ ટેલિકોમપ્રધાન અશ્વિની વૈષ્ણવે BSNLના 62,000 કર્મચારીઓને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે કામ કરો અથવા ઘરે જાઓ. બીમાર BSNL માટે સરકારે રૂ. 1.60 લાખ કરોડનું પેકેજ જાહેર...

BSNLને પુનર્જિવીત કરવા માટે રૂ.1.64 ટ્રિલિયનનું પેકેજ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે કેન્દ્ર સરકાર હસ્તકની ટેલિકોમ કંપની બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ)ના પુનરોદ્ધાર માટે રૂ. 1.64 ટ્રિલિયનના પેકેજને આજે મંજૂરી આપી છે. આ જાણકારી કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન...

વોડાફોન-આઈડિયાને બચાવવાના પ્રયાસો જોરમાં

મુંબઈઃ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં જોરદાર સ્પર્ધા જામી છે ત્યારે જ વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) બંધ થવા તરફ આગળ વધી રહી છે. આ કંપનીનું અસ્તિત્વ બચાવવાના પ્રયાસો હાલ ચાલુ છે. મોટા...

ભારત સંચાર નિગમે BSE બોન્ડ પ્લેટફોર્મ પર...

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત ભારત સંચાર નિગમ લિમિટેડએ તેના સૌપ્રથમ બોન્ડ ઈશ્યુના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.8500 કરોડ સફળતાપૂર્વક એકત્ર કર્યા છે. BSE બોન્ડ પ્લેટફોર્મ...

રિલાયન્સ જિયોનો દબદબોઃ વોડાફોન-આઇડિયાના ગ્રાહકો મોટી સંખ્યામાં...

નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની ટેલિકોમ્યુનિકેશન્સ કંપની રિલાયન્સ જિયોનો દબદબો દેશમાં યથાવત્ રહ્યો છે. કંપનીએ મે, 2020માં 36.50 લાખથી વધુ નવા ગ્રાહકોને જોડતાં કુલ ઉપભોક્તાઓનો આંકડો...

બીએસએનએલઃ સરકારી કંપનીને કામ કરતી કરવાની છે...

ભારતમાં સરકારી નોકરીઓમાં રેલવે અને સેના પછી સૌથી વધુ કર્મચારીઓ બીએસએનએલ અને એમટીએનએલના હતા, પણ હવે તેમાં જંગી ઘટાડો થવાનો છે. બંનેના મળીને લગભગ બે લાખ કર્મચારીઓ હતા, તેમાંથી...

દૂરસંચાર કંપનીઓના 92,700 કર્મચારી નિવૃત્ત થવા તૈયાર...

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ ભારત સંચાર નિગમ લિ. (BSNL) અને મહાનગર ટેલીફોન નિગમ લિ. (MTNL)ની સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (વીઆરએસ) યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર હતી. અધિકારીઓના...

એમટીએનએલના 13,500 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃતિ માટે કરી...

નવી દિલ્હી: જાહેરક્ષેત્રની દૂરસંચાર કંપની મહાનગર ટેલીફોન નિગમ લિ. (MTNL)ની સ્વેચ્છિક સેવાનિવૃતિ યોજના (વીઆરએસ) માટે 13,500 કર્મચારીઓએ અરજી કરી છે. કંપનીએ વીઆરએસ યોજનાની જાહેરાત હાલમાં જ કરી હતી. આ...

પાડોશી દેશોમાં મોબાઇલ કોલના ભાવ જાણશો તો...

નવી દિલ્હીઃ ભારતમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા સર્વિસ રેટ વધારવાની જાહેરાતથી મોબાઇલ ગ્રાહકના કપાળે  કરચલીઓ દેખાવા માંડી છે. એરટેલ, વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિયોએ પણ જાહેરાત કરી છે કે તેમના...

બીએસએનએલના 57,000 કર્મચારીઓ વીઆરએસ લેવા તૈયાર છે!

નવી દિલ્હીઃ બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા 1.50 લાખ જેટલી છે, તેમાં લગભગ એક લાખ કર્મચારી વીઆરએસના દાયરામાં આવે છે. કંપનીને આશા છે કે લગભગ 77,000 કર્મચારી આ યોજનાનો લાભ ઉઠાવશે.એટલે...