Tag: Blast
પાલઘરમાં ફેક્ટરી વિસ્ફોટ દુર્ઘટનામાં મરણાંક 8: મૃતકોમાં...
મુંબઈ - નજીકના પાલઘર જીલ્લાના કોલવડે ગામ નજીક મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એસ્ટેટ (MIDC)માં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે મકાનનો નાશ થયો હતો અને દુર્ઘટનામાં 8 જણનાં મરણ નિપજ્યા...
પાકિસ્તાનમાં ક્વેટાની મસ્જિદમાં વિસ્ફોટઃ 16 લોકોના મોત,...
ઈસ્લામાબાદઃ ક્વેટાના ઘૌસાબાદ વિસ્તારમાં આજે થયેલા વિસ્ફોટમાં પોલીસ અધિકારી સહિત 16 લોકોના મોત થયા છે જ્યારે 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર. વિસ્ફોટ સાંજની નમાજના સમયે થયો હતો....
મહારાષ્ટ્રઃ ધૂલે જિલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10નાં...
ધૂલેઃ મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં શનિવારના રોજ એક ફેક્ટરીમાં વિસ્ફોટ થવાના કારણે કુલ 10 જેટલાં લોકોના મોત થયા છે. આ ઘટના ધૂલેના શિરપુરની છે કે જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક...
સુરેન્દ્રનગરની ગોઝારી ઘટનાઃ ટીવીમાં બ્લાસ્ટ થતાં માતાપુત્રી...
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ગોઝારી ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી. જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. ઘટના સુરેન્દ્રનગરના બામણબોરના આનંદપુરની છે...
થાઈલેન્ડઃ જહાજ કન્ટેનરમાં વિસ્ફોટ, 25 જણ ઘાયલ,...
ચોનબુરીઃ થાઈલેન્ડના લીમ ચૂબાંગ પોર્ટમાં આજે એક જહાજના બોર્ડ પર કન્ટેનરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. આ આગની ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થઈ ગયાં છે. એક રિપોર્ટમાં આ...
ફેસબૂક પરની પોસ્ટ બાદ શ્રીલંકામાં ફરી તોફાનો...
કોલંબોઃ શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ બાદથી આખા દેશમાં માહોલ અસ્થિર ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક ફેસબૂક પોસ્ટ વાયરલ થયા બાદ શ્રીલંકાના પશ્ચિમી તટીય શહેર ચિલામાં તણાવ વધી...
બ્રિટનમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ, 2...
લંડનઃ બ્રિટનના પોર્ટ ટૈલબોટ, વેલ્સ સ્થિત ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ થયા છે. વિસ્ફોટ બાદ પ્લાન્ટની આસપાસ રહેનારા લોકોએ પોલીસને આની માહિતી આપી હતી. અત્યારસુધી 2 લોકો ઘાયલ થયા...
શ્રીલંકાની રાજધાની કોલંબો પાસે ફરીએકવાર વિસ્ફોટ, પોલીસે...
કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ફરીએકવાર બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સમયે કોલંબોથી લગભગ 40 કિલોમીટર દૂર પુગોડા ટાઉનમાં એક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે....
શ્રીલંકા વિસ્ફોટમાં 24ની ધરપકડ, તૌહીદ સંગઠને...
કોલંબોઃ રવિવારના રોજ શ્રીલંકામાં ઈતિહાસનો સૌથી ભીષણ હુમલો થયો. આ દેશમાં 8 સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધી 290 જેટલા લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. તો...
નવી દિલ્હીથી હુમલા સંદર્ભે ઇનપુટ અપાયાં છતાં...
નવી દિલ્હીઃ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ બાદ એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીલંકાના પોલીસ ચીફે 10 દિવસ પહેલા જ દેશભરમાં એલર્ટ જાહેર કર્યું...