Home Tags Blast

Tag: Blast

યૂક્રેનમાં રેલવે-સ્ટેશન પર રશિયન રોકેટ હુમલામાં 30નાં-મરણ

કીવઃ યૂક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ક્રેમાટોસ્ક શહેરના રેલવે સ્ટેશન પર આજે રશિયાના બે રોકેટ ત્રાટકતાં ઓછામાં ઓછા 30 જણ માર્યા ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે....

નૌકાદળ જહાજ ‘રણવીર’ પર વિસ્ફોટઃ પોલીસ-કેસ નોંધાયો

મુંબઈઃ અત્રે નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળના જહાજ 'INS રણવીર' પર ગઈ કાલે થયેલા એક ભીષણ વિસ્ફોટ અને એમાં ત્રણ નૌસૈનિકોના નિપજેલા મૃત્યુ અંગે મુંબઈ પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ...

પઠાણકોટમાં લશ્કરી મથક નજીક ગ્રેનેડ ફેંકાયો

પઠાણકોટ (પંજાબ): અહીંના લશ્કરી મથકના પ્રવેશદ્વારની નજીક આજે વહેલી સવારે એક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. સદ્દભાગ્યે એમાં કોઈને ઈજા થઈ નહોતી. વિસ્ફોટને પગલે પોલીસ અત્યંત સતર્ક બની ગઈ છે....

પાકિસ્તાનનો આક્ષેપઃ એ વિસ્ફોટમાં ભારતનો હાથ

ઈસ્લામાબાદઃ ભારત વિરુદ્ધનો પ્રચાર ચાલુ રાખતાં પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે ગઈ 23 જૂને લાહોરમાં ત્રાસવાદી કૃત્યોના સૂત્રધાર હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા ભયંકર બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય...

પાલઘરના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટઃ પાંચ કામદાર ઘાયલ

મુંબઈઃ નજીકના પાલઘર જિલ્લામાં ગઈ કાલે મોડી રાતે બોઈસર તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટમાં જબ્બર ધડાકો થતાં અને તેને કારણે આગ લાગતાં પાંચ જણ ઘાયલ થયા છે,...

હાફીઝ સઈદના ઘર નજીક બોમ્બવિસ્ફોટઃ 3નાં-મરણ, 23-ઘાયલ

લાહોરઃ 2008ના મુંબઈ આતંકી હુમલાઓના સૂત્રધાર હાફીઝ સઈદના અત્રેના નિવાસસ્થાન નજીક આજે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો જેને કારણે ત્રણ જણ માર્યા ગયા છે અને બીજા 23 જણ...

દિલ્હીમાં ઈઝરાયલી-દૂતાવાસની બહાર વિસ્ફોટઃ અમુક કારોને નુકસાન

નવી દિલ્હીઃ અત્રે એ.પી.જે. અબ્દુલ કલામ રોડ પર આવેલી ઈઝરાયલ દૂતાવાસની બહાર આજે સાંજે લગભગ 5.15 વાગ્યે એક વિસ્ફોટ થયો હતો. તે મામુલી પ્રકારનો હતો, કોઈને ઈજા નથી થઈ,...

ગોંડલ પાસે કાર-ટ્રક અકસ્માત, ત્રણ મહિલા ભડથું

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળાના પાટિયા પાસે આજે વહેલી સવારે છ કલાકે મોટો અકસ્માત સર્જાયો હતો. કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માત પછી બંને વાહનોમાં આગ...

કલોલમાં બ્લાસ્ટમાં બે મકાન ધરાશાયીઃ બેનાં મોત

ગાંધીનગરઃ કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે આ સોસાયટીમાં આવેલા બે મકાનો ધરાશાયી થયાં છે. આ બ્લાસ્ટ ગેસ પાઇપલાઇનમાં થવાને કારણે થયો હોવાની આશંકા...

ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટઃ 8 કામદારનાં મોત,...

ભરૂચઃ ભરૂચ જિલ્લાના દહેજની યશસ્વી રસાયણ કંપનીના બોઇલરમાં આજે પ્રચંડ વિસ્ફોટને લીધે ભીષણ આગ ફાટી નીકળતા આઠ કામદારોના મરણ નિપજ્યા છે અને બીજા 50 જણ ઘાયલ થયા છે. 6...