Home Tags Billionaires

Tag: billionaires

સૌથી મોટા દાનવીરોમાં ગૌતમ અદાણી પ્રથમ સ્થાને

અમદાવાદઃ વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સૌથી મોટી દાનવીર તરીકે ફોર્બ્સ એશિયામાં સ્થાન મળ્યું છે. ફોર્બ્સ એશિયાની હિરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં તેમને સૌથી વધુ દાન કરનારા ત્રણ ભારતીયોમાં ટોચના ક્રમે...

વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં ભારતના બે...

નવી દિલ્હીઃ વિશ્વના શ્રીમંત લોકો પાસે લખલૂટ સંપત્તિ છે. વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ ટેસ્લાના માલિક એલન મસ્ક છે. બીજા ક્રમે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્ટ છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે...

કાશ, ગેટ્સે નિર્ણય બદલ્યો હોત તો સૌથી...

નવી દિલ્હીઃ કોમ્પ્યુટર અને સોફ્ટવેર ક્ષેત્રે ક્રાંતિ લાવનારા લોકોમાં બિલ ગેટ્સે એક નિર્ણય બદલ્યો હોત તો તેઓ આજે વિશ્વના સૌથી મોટા શ્રીમંત હોત. વિશ્વના બે સૌથી મોટા શ્રીમંતની કુલ...

ચીનના શ્રીમંત શાનશાન અંબાણીથી સાત-ક્રમાંક નીચે ઊતર્યા

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની ટોપ 10 લિસ્ટમાં બની રહેવા સાથે તેઓ એશિયાના સૌથી મોટા શ્રીમંત પણ છે. ક્યારેક અંબાણી પાસેથી આ તાજ છીનવનાર ચીની અબજોપતિ...

ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 40નો ઉમેરો થયો

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત રહેલા 2020ના વર્ષમાં અબજોપતિઓના સમૂહમાં 40 ભારતીયો પ્રવેશ્યા છે. આ સાથે, ‘હુરુન ગ્લોબલ રિચ’ની પ્રતિષ્ઠિત યાદીનો આંકડો વધીને 177 થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન...

વર્લ્ડ રિચ લિસ્ટમાં મુકેશ અંબાણી એશિયા-ભારતની સૌથી...

નવી દિલ્હીઃ વિશ્વમાં વ્યાપેલી મંદીની વચ્ચે વર્ષ 2019માં ભારતમાં દર ત્રણ મહિને ત્રણ નવા અબજોપતિ બન્યા છે અને તેમની સાથે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 138ની થઈ છે, જે ચીન...

સામાન્યમાંથી કેવી રીતે સર્જાય છે અબજોપતિ? નવી...

ઓનલાઈન એજ્યુકેશન એપ બાયજૂ (BYJU)ના ફાઉન્ડર અને સીઈઓ બાયજૂ રવીન્દ્રન (37) દેશના નવા અબજોપતિ બની ગયાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર રવીન્દ્રનની કંપની થિન્ક એન્ડ લર્ન એ આ મહિને 15...

દુનિયાના અબજોપતિઓની સંપત્તિમાં જબ્બર વધારો નોંધાયો છે

લંડન - દુનિયાના અબજોપતિઓએ ઈતિહાસમાં બીજા કોઈ પણ વર્ષ કરતાં 2017માં વધારે કમાણી કરી હતી. પૃથ્વી પરના સૌથી ધનવાન લોકોની સંપત્તિ વધીને 8.9 ટ્રિલિયન ડોલરના આંકે પહોંચી છે. વિશ્વના અબજોપતિઓ...