Home Tags Bharatiya Janata Party

Tag: Bharatiya Janata Party

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુંબઈ પ્રમુખ સચીન અહિર શિવસેનામાં જોડાયા, નવાબ મલિક...

મુંબઈ - મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને મોટો ફટકો પડ્યો છે. એમના મુંબઈ એકમના પ્રમુખ અને ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન સચીન અહિર આજે...

કશ્મીરમાં ગવર્નર શાસન લાગુ કરાયા બાદ પથ્થરમારાનાં બનાવ ઘટ્યા છે

શ્રીનગર - રાજકીય પક્ષોના શાસનવાળા વર્ષોની સરખામણીમાં ગવર્નર શાસન (સીધું કેન્દ્રીય શાસન) લાગુ કરાયાના થોડા જ મહિનાઓમાં કશ્મીર ખીણપ્રદેશમાં સુરક્ષા દળો પર પથ્થરમારાના બનાવો ઘટી ગયા છે. ગવર્નર શાસન લાગુ...

મહારાષ્ટ્રમાં હવે પછીના મુખ્ય પ્રધાન શિવસેનાનાં હશેઃ ‘સામના’ દૈનિકમાં ઘોષણા

મુંબઈ - મહારાષ્ટ્રમાં શાસક ભાગીદાર પક્ષો - ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ફરી ઘર્ષણ થઈ શકે છે, કારણ કે શિવસેનાનાં મુખપત્ર સામના અખબારમાં એવી ઘોષણા કરવામાં આવી છે...

શિવસેનાનું હિન્દુત્વ ભાજપના હિન્દુત્વ કરતાં અલગ છેઃ આદિત્ય ઠાકરે

મુંબઈ - શિવસેનાનાં નેતા અને પક્ષની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ એક પુસ્તકમાં એવી દલીલ કરી છે કે હિન્દુત્વ એ શિવસેનાની અનેક પ્રકારની વિચારસરણીઓમાંની એક છે, પણ એ ભાજપના...

વિદ્યાસાગરની પ્રતિમાને તૃણમુલ કોંગ્રેસે ખંડિત કરીઃ અમિત શાહનો આરોપ

નવી દિલ્હી - ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં પત્રકાર પરિષદમાં એવો આરોપ મૂક્યો હતો કે ગઈ કાલે કોલકાતામાં એમના રોડ શો વખતે પશ્ચિમ બંગાળના સમાજ સુધારક...

‘પ્લીઝ સર, ભારતના ભાગલા ન પાડો’: વિવેક ઓબેરોયની કમલ હાસનને વિનંતી

મુંબઈ - 'ભારતનો પ્રથમ ત્રાસવાદી હિન્દુ હતો - નથુરામ ગોડસે' એવી ટિપ્પણી કરવા બદલ જાણીતા દક્ષિણ ભારતીય તેમજ બોલીવૂડ અભિનેતા કમલ હાસનની બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે ઝાટકણી કાઢી છે....

CM ફડણવીસે તમામ પ્રધાનોને મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણવા રવાના કર્યા

મુંબઈ - લોકસભા ચૂંટણી માટે મતદાનનાં ચાર તબક્કા પૂરા થઈ ગયા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમના તમામ પ્રધાનોને આદેશ આપ્યો છે કે તેઓ એમને જે જિલ્લા-ગામોનાં...

લોકસભા ચૂંટણી રાઉન્ડ-પાંચમો: 51 મતવિસ્તારોમાં 62.56% મતદાન થયું

નવી દિલ્હી - સાત ચરણની લોકસભા ચૂંટણીમાં આજે પાંચમા તબક્કા માટેનું મતદાન છે, જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતું અને સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. આ ચરણમાં...

TOP NEWS

?>