Tag: Best International Feature Film
ઓસ્કર-2021: મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ ભારતની સત્તાવાર એન્ટ્રી
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ને 93મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર એવોર્ડ્સ)માં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ‘જલ્લીકટ્ટુ’ એક ટૂંકી વાર્તા પર...