Tag: Barda Forest
પોરબંદરઃ બરડાના જંગલમાં સિંહયુગ્મનો વસવાટ શરુ કરાવાયો
પોરબંદરઃ સમગ્ર એશિયામાં એશિયાટીક લાયનનું એકમાત્ર રહેઠાણ ગીરનું જંગલ છે. સિંહોને આ જંગલ સાંકડુ પડતું હોવાથી પોરબંદર નજીકના બરડાના જંગલમાં ગીરના જંગલની સમકક્ષ જ એક વિકલ્પ મળી રહે તે...