Home Tags Bank strike

Tag: bank strike

સરકારનો ખુલાસોઃ બધી બેન્કોનું ખાનગીકરણ નહીં કરાય

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોના સૂચિત ખાનગીકરણના વિરોધમાં બેન્કકર્મચારીઓએ પાડેલી હડતાળ દરમિયાન કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે બધી બેન્કોનું ખાનગીકરણ કરાવાનું નથી. તેમણે સાથોસાથ...

બેન્કકર્મીઓ આજથી બે-દિવસ હડતાળ પર છે

મુંબઈઃ જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓ એમના સંગઠનોએ કરેલા એલાન મુજબ આજે અને આવતીકાલ, એમ બે દિવસ માટે હડતાળ પર છે. આને કારણે દેશભરમાં બેન્કિંગ કામકાજને માઠી અસર...

ખાનગીકરણઃ 12 સરકારી-બેન્કો, વીમા કંપનીઓની યાદી સુપરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યા મુજબ, સરકારે જાહેર ક્ષેત્રની એ 12 બેન્કો અને વીમા કંપનીઓની પહેલી યાદી સુપરત કરી છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ...

આગામી ૬-માંથી પાંચ-દિવસ બેન્કો બંધ રહેવાની છે

મુંબઈઃ બેન્કનું કામકાજ હોય તો આજે ઝટપટ પતાવી લેજો, કારણ કે આવતીકાલથી છ દિવસમાં પાંચ દિવસ માટે બેન્કોમાં કામકાજ બંધ રહેવાનું છે. જાહેર રજા, સાપ્તાહિક રજા અને હડતાળને કારણે...

બેન્ક કર્મચારીઓએ 27 માર્ચની હડતાળ પડતી મૂકી

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બેન્ક કર્મચારીઓએ આવતી 27 માર્ચે નિર્ધારિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે. દેશના બેન્કિંગ સેક્ટરમાં બે...

માર્ચમાં વહેલાસર આયોજન કરજો; બેન્કો સતત 6...

મુંબઈ: દેશભરમાં રાષ્ટ્રીય બેન્કોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત 3 દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી તહેવારની રજા અને મહિનાના બીજા શનિવાર, રવિવારની રજા...

માર્ચ મહિનામાં બેન્કકર્મચારીઓ 3 દિવસ હડતાળ પર...

મુંબઈ - ગઈ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાળ પાડ્યા બાદ જાહેર ક્ષેત્રની બેન્કોના લાખો કર્મચારીઓ આવતા મહિને ફરી હડતાળ પર જવાના છે. માર્ચમાં તેઓ 3 દિવસ હડતાળ પાડવાના છે....

રાષ્ટ્રીયકૃત બેન્કોના વિલિનીકરણ સામેના વિરોધમાં આજે બેન્કકર્મીઓની...

મુંબઈ - બે બેન્ક યુનિયન સાથે સંકળાયેલા બેન્ક કર્મચારીઓ દ્વારા આજે દેશભરમાં બેન્ક હડતાળ પાડવામાં આવી છે. આ હડતાળને કારણે બેન્કિંગ વ્યવહારને અસર પડી શકે છે. જાહેર ક્ષેત્રની 10 બેન્કોને...

ઠપ થયાં બેંકિંગ કામકાજ, 10 લાખ કર્મચારીઓ...

નવી દિલ્હીઃ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની અપિલ પર આજે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના આશરે 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે. ત્યારે આવા સમયે બેંકોનું કામકાજ પ્રભાવિત થયું છે. આ...