Tag: bail
દિશા રવિને દિલ્હીની કોર્ટે શરતી-જામીન મંજૂર કર્યા
નવી દિલ્હીઃ દિલ્હીના એડિશનલ સેશન્સ જજે ટૂલકિટ કેસમાં બેંગલુરુસ્થિત 22-વર્ષીય ક્લાયમેટ કાર્યકર્તા દિશા રવિને આજે જામીન મંજૂર કર્યા છે. જજ ધર્મેન્દર રાણાએ સુનાવણી કરતા કહ્યું કે, 'દિશા સામે દિલ્હી...
મની લોન્ડરિંગ કેસઃ ચંદા કોચરને જામીન મંજૂર
મુંબઈઃ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિશેષ અદાલતે ખાનગી ક્ષેત્રની બેન્ક, ICICI બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચરને જામીન મંજૂર કર્યા છે. કોર્ટે પાંચ લાખ રૂપિયાના...
રાજકોટ અગ્નિકાંડઃ ત્રણેય આરોપી-ડોક્ટરની ધરપકડ, જામીન પર...
રાજકોટઃ અહીંની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીનાં મોત નિપજાવનાર આગની દુર્ઘટનાના કેસમાં હોસ્પિટલના ત્રણ ડોક્ટરની ધરપકડ કરાયા બાદ આજે એ ત્રણેયને સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ...
ડ્રગ્સ-કેસઃ ભારતી, હર્ષ 4-ડિસેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં
મુંબઈઃ નશીલી દવાઓની જપ્તી અને સેવન અંગે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ નોંધાવેલા કેસમાં પકડાયેલી કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિમ્બાચિયાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે 4-ડિસેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં...
SC દ્વારા અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન મંજૂર
નવી દિલ્હીઃ 2018ની નોંધાયેલા આત્મહત્યા માટે મજબૂર કરવાને લગતા એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે પકડેલા વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આજે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટે...
રિયા ચક્રવર્તીનાં જામીન મંજૂર; ભાઈના નામંજૂર
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બહાર આવેલા ડ્રગ્સ કૌભાંડ કેસમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે જામીન મંજૂર કર્યા છે. જોકે એનાં ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરી છે.
કોર્ટે...
‘મને કોરોના થઈ જશે, જામીન પર છોડો’:...
મુંબઈઃ યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે એવી દલીલ સાથે પોતાને જામીન પર છોડવાની અરજી કરી છે કે જો પોતે જેલમાં રહેશે તો એને કદાચ નોવેલ કોરોના વાઈરસનો ચેપ લાગી...
છેવટે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન
અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને કોર્ટે જામીન આપ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ...
રણદીપ સુરજેવાલાને એડીસી બેંક માનહાની કેસ મામલે...
અમદાવાદઃ એડીસી બેંક માનહાની કેસ મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને બુધવારના રોજ મેટ્રોપોલિટન કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટમાં સૂરજેવાલાએ પોતાને નિર્દોષ ગણાવ્યા, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષી તેમના જામીન...
વાંધાજનક કમેન્ટના કેસમાં પાયલ રોહતગીનો જામીન પર...
જયપુર - ગઈ કાલે જેને રાજસ્થાનના બુંદી શહેરની મેટ્રોપોલિટન કોર્ટે 24 ડિસેંબર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી આપી હતી તે ટીવી અને રિયાલિટી શોની અભિનેત્રી પાયલ રોહતગીને આજે જામીન પર...