Tag: Baba Gorakhnath
‘અલખ નિરંજન’: સિદ્ધયોગી ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથ
ભારત જગતગુરુ છે, ભારતની ધરા પર અનેક સિદ્ધ યોગીઓએ જન્મ લીધો અને આખી દુનિયામાં શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. મહાયોગી ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથને કોણ નથી જાણતું? એવું કહેવાય...