Tag: athletics
94 વર્ષનાં ભગવાનીદેવીએ ભારતને 3 મેડલ અપાવ્યાં
નવી દિલ્હીઃ ફિનલેન્ડમાં ચાલી રહેલી વિશ્વ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2022માં ભારત વતી ભાગ લઈને 94 વર્ષનાં વૃદ્ધા ભગવાનીદેવી ડાગરે ગઈ કાલે એક સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ટેમ્પેરે...
ઇન્ડિયન ગ્રાંડ પ્રિક્સ 3,4 ભુવનેશ્વરમાં યોજાશે
ભુવનેશ્વરઃ ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ 3-4નું આયોજન ક્રમશઃ 21 અને 24 મેએ ભુવનેશ્વરમાં કરવામાં આવશે, એમ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. એથ્લિટોને સારી સુવિધા આપવા માટે...
નીરજ ચોપરાના માનાર્થે 7-ઓગસ્ટ ઉજવાશે ‘જેવેલીન-થ્રો-દિવસ’
નવી દિલ્હીઃ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે દર વર્ષે 7મી ઓગસ્ટ ‘જેવેલીન થ્રો દિવસ’ તરીકે ઉજવશે અને એ દિવસે દેશભરમાં એથ્લેટિક્સ રમતોની હરીફાઈઓ યોજશે. ફેડરેશનના ચેરમેન...
માતાના હાથનું બનેલું ખાવાની રાહ હવે નહીં:...
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ ઊંચું કરીને બધા મેડલવીરો અને અન્ય ખેલાડીઓ પરત ફર્યા છે અને તેમનું ભવ્ય સન્માન દિલ્હીની અશોકા હોટલમાં સાંજે 6.30 કલાકે કરવામાં આવશે. સુપરસ્ટાર...
મહિલા ભાલાફેંકમાં અનુ રાનીને ટોક્યો-ઓલિમ્પિકની ટિકિટ મળી
નવી દિલ્હીઃ મેરઠની એક વધુ પુત્રી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભાલા ફેંક ચેમ્પિયન અનુ રાનીની વર્લ્ડ એથ્લિટ રેન્કિંગ સિસ્ટમને આધારે ટોક્યો ઓલિમ્પિક માટે પસંદગી થઈ છે. વિશ્વ એથ્લેટિક્સે...
દુતી ચંદ છે બીજા નંબરની ફાસ્ટેસ્ટ એશિયન...
હિમા દાસમોહમ્મદ અનસહિમા દાસહિમા દાસપુરુષોની 10 હજાર મીટરની દોડમાં ગોવિંદન લક્ષ્મણન ત્રીજા ક્રમે આવ્યો હતો, એને કાંસ્ય ચંદ્રક વિજેતા જાહેર કરાયો હતો, પણ બાદમાં એણે ટ્રેકની...
ડાંગ જિલ્લાની રનર સરિતા ગાયકવાડની એશિયન ગેમ્સ-2018...
ગુજરાતનું ગૌરવ, ડાંગ જિલ્લાની 'ગોલ્ડન ગર્લ' ગણાતી સરિતા ગાયકવાડની આવતા ઓગસ્ટમાં ઈન્ડોનેશિયામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતીય એથ્લેટિક્સ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સરિતાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે...