Home Tags Anil Deshmukh

Tag: Anil Deshmukh

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને 14 દિવસની...

મુંબઈઃ મુંબઈની એક વિશેષ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ મની લોન્ડરિંગ કેસમાં EDએ તેમની કસ્ટડીની વિનંતી કરી...

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન દેશમુખ આખરે કસ્ટડીમાં

મુંબઈઃ મહારાષ્ટ્રના પોલીસ દળમાં કથિત ખંડણીના કૌભાંડ સાથે સંકળાયેલા રૂ. 1000 કરોડના મની લોન્ડરિંગના એક કેસમાં 12 કલાક સુધી પૂછપરછ કરાયા બાદ કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અમલદારોએ રાજ્યના...

અનિલ દેશમુખને શોધવા EDએ સીબીઆઈની મદદ માગી

મુંબઈઃ પાંચ-પાંચ સમન્સ બજાવવા છતાં હાજર ન થયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને શોધી કાઢવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની મદદ માગી છે....

મની લોન્ડરિંગ મામલે અનિલ દેશમુખના બે સહયોગીની...

મુંબઈઃ મની લોન્ડરિંગ મામલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ કરોડો રૂપિયાની લાંચ-કમ- જબરજસ્તી વસૂલી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ મામલે શનિવારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન...

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર-સરકાર, દેશમુખની અરજી ફગાવી દીધી

નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ પર...

દેશમુખ-વસૂલીકાંડઃ હાઈકોર્ટના આદેશને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં પડકાર્યો

નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ...

જનતાને સ્વચ્છ વહીવટ આપીશું: ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટિલ...

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગૃહપ્રધાનપદેથી અનિલ દેશમુખના રાજીનામા પછી એનસીપીના દિગ્ગજ નેતા દિલીપ વળસે-પાટિલે ગૃહપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે સામાન્ય જનતા અને...

હાઈકોર્ટની ‘થપ્પડ’ બાદ ગૃહપ્રધાન પદેથી દેશમુખનું રાજીનામું

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા અનિલ દેશમુખ સામે 15-દિવસની અંદર જ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન...

ગૃહપ્રધાન દેશમુખ સામે સીબીઆઈ તપાસ યોજોઃ હાઈકોર્ટ

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના કેસમાં આજે સુનાવણી કરતાં મુંબઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અનિલ દેશમુખ...

ગૃહપ્રધાન સામે ફરિયાદઃ હાઈકોર્ટે પરમબીરસિંહને ઠપકો આપ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવાની ગેરપ્રવૃત્તિ વિશે આરોપ મૂકીને કેસ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહને ઊલટું, મુંબઈ...