Tag: Anil Ambani
છેવટે કેમ અનિલ અંબાણીની કંપનીઓ દેવાદાર બનતી...
નવી દિલ્હી: પહેલા ગગનચૂંબી સફળતા અને પછી એકાએક જમીનદોસ્ત આ વાત રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર એકદમ ફિટ બેસે છે. આજથી 11 વર્ષ પહેલા વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી...
અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું,...
લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી આજે કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ...
અનિલ અંબાણીને ઋણદાતાઓએ રાજીનામું ન આપવા દીધું
નવી દિલ્હીઃ રિલાયન્સ કમ્યૂનિકેશન્સના ઋણદાતાઓએ ચેરમેન અનિલ અંબાણી અને ચાર અન્ય ડિરેક્ટરોના કંપનીથી રાજીનામા નામંજૂર કર્યા છે અને તેમને પ્રક્રિયામાં સહયોગ આપવાનો નિર્દેશ કર્યો છે. કંપનીએ રવિવારના રોજ બોમ્બે...
આરકોમના ડાયરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું
મુંબઈ: દેવાના ડુંગર હેઠળ દબાયેલ રિલાયન્સ-એડીએજી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત આરકોમના અન્ય 4 મોટા અધિકારીઓએ પણ રાજીનામા...
અરરર! અનિલ અંબાણી પર ચાર કંપનીનું રૂપિયા...
મુંબઈઃ રિલાયન્સ-એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. હવે તેમના પર ચીનની ત્રણ બેંકોએ લંડનની એક કોર્ટમાં 680 મિલિયન ડૉલરની ચૂકવણી નહીં કરવાનો કેસ કરી...
અનિલ અંબાણીની કંપનીને મળ્યો બીજો તગડો કોન્ટ્રાક્ટ,...
નવી દિલ્હીઃ અનિલ અંબાણીની કંપની રીલાયન્સ ઈન્ફ્રાને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 7 હજાર કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કંપનીને આ કોન્ટ્રાક્ટ મુંબઈમાં મહારાષ્ટ્ર...
ધનિકયાદીમાંથી બહાર થયાં અને હવે ચીની બેંકોએ...
નવી દિલ્હી- કહેવાય છે કે, માણસનો જ્યારે ખરાબ સમય ચાલતો હોય તો બધાં પાસાં ઉલટાં જ પડે છે. આ કહેવત અનિલ અંબાણી પર એકદમ બંધબેસતી બની રહી છે. વર્ષ...
નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ઘેરા સંકટમાં, મદદની સખ્ત...
મુંબઈ: રીલાયન્સ કેપિટલના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યુ કે, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) મોટી કટોકટીનો સામનો કરી રહી છે. તેમણે રીલાયન્સ કેપિટલ અને એનબીએફસીની સમસ્યાઓ પર આધારિત એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું...
યુપીએ શાસન દરમિયાન અમને 1 લાખ કરોડ...
મુંબઈ - અનિલ અંબાણી રાજકીય સાંઠગાંઠ વડે પોતાનું કામ કઢાવી લેનારા મૂડીવાદી (ક્રોની કેપિટાલિસ્ટ) છે એવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપને રદિયો આપતાં રિલાયન્સ ગ્રુપે આજે કહ્યું કે યુપીએ...
એરિક્સનને ફટકો: આરકોમ પરનો નાદારી પ્રક્રિયાનો પ્રતિબંધ...
નવી દિલ્હી- પોતાના બાકી નાણાં મેળવવા માટે છેલ્લા લાંબા સમયથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સામે કેસ લડી રહેલી કંપની એરિક્સને એક મોટો ફટકો પડયો છે. અપીલીય ટ્રિબ્યુનલે NCLAT એ આરકોમ...