Home Tags Amarnath Yatra

Tag: Amarnath Yatra

43-દિવસ લાંબી અમરનાથ યાત્રા-2022નું શાંતિપૂર્વક સમાપન

શ્રીનગરઃ બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બરફના શિવલિંગનાં દર્શન માટે હિન્દુ શ્રદ્ધાળુઓમાં મોટી આસ્થા ધરાવતી વાર્ષિક અમરનાથ યાત્રા 43 દિવસ પહેલાં શરૂ કરાયા બાદ સમાપ્ત થઈ છે. આખરી પૂજા કરવા...

અમરનાથમાં વાદળ ફાટવાથી 16નાં મોત, ત્રણ ઘાયલ

શ્રીનગરઃ શુક્રવારે સાંજે અમરનાથ ગુફાની પાસે વાદળ ફાટવાને કારણે મોદી દુર્ઘટના બની હતી. ગુફાની પાસે આવેલા ભારે પ્રવાહમાં કેટલાય શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોનાં...

અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો નિષ્ફળ બનાવાયો

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના પોલીસતંત્રએ ગઈ કાલે એક ત્વરિત પગલું ભરીને શ્રીનગરમાં બે આતંકવાદીને ખતમ કર્યા હતા. એમાંનો એક પાકિસ્તાની હતો. બંને આતંકવાદીએ આગામી અમરનાથ યાત્રા પર હુમલો કરવાનો...

અમરનાથ યાત્રાળુઓ માટે પ્રશાસને બહાર પાડ્યાં સલાહ-સૂચન

શ્રીનગરઃ આ વર્ષની અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસ 11 ઓગસ્ટે પૂરી થશે. તે 43 દિવસની રહેશે. આ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને કશ્મીર...

અમરનાથ-યાત્રાના રૂટ નજીક એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

શ્રીનગરઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના અનંતનાગ જિલ્લામાં વાર્ષિક અમરનાથ યાત્રાના રૂટ નજીક કરેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના હતા. પોલીસ...

અમરનાથ યાત્રા માટે 11-એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

નવી દિલ્હીઃ બાબા બર્ફાનીનાં દર્શન કરવાવાળા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. છેલ્લાં બે વર્ષ પછી અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવાની છે અને એ માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન...

કોરોના: આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ

શ્રીનગરઃ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના વહીવટીતંત્રએ આજે આ જાહેરાત કરી છે. કોરોનાને જ કારણે ગયા...

અમરનાથ યાત્રા 28-જૂનથી શરૂ; 1-એપ્રિલથી રજિસ્ટ્રેશનનો આરંભ

જમ્મુઃ આ વર્ષની અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત 1-એપ્રિલથી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાના...

કોરોના વાઇરસને લીધે આ વર્ષે અમરનાથ યાત્રા...

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્ર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે મંગળવારે દેશમાં કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ વર્ષે વાર્ષિક તીર્થયાત્રા (અમરનાથ યાત્રા) રદ કરવાનો નિર્ણય લીધો છે....

અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું જોખમ

જમ્મુ-કાશ્મીરઃ અમરનાથની યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ વિશે સુરક્ષા દળોને ઇનપુટ્સ મળ્યા છે, એમ આર્મીના...