Home Tags AMA

Tag: AMA

AMAમાં ‘આધ્યાત્મિક ગુણાંક સાથે જોડાવા’ પર ચર્ચા...

અમદાવાદઃ બૌદ્ધ ફિલસૂફીમાં ડોક્ટરેટની પદવી મેળવનાર ગેશે તાશી બિનસાંપ્રદાયિક નીતિશાસ્ત્રમાં શિક્ષણ આપે છે અને ભારત, વિયેતનામ, મલેશિયા, ફ્રાન્સ, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં બૌદ્ધ ફિલસૂફી શીખવે છે. ગેશે જામ્યાંગ...

AMAમાં “ગુજરાતી ફોર નોન-ગુજરાતી” કોર્સ છઠ્ઠીથી શરૂ

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જુદા-જુદા શૈક્ષણિક કોર્સની તાલીમ અને શિક્ષણ છેલ્લાં ઘણાં વર્ષોથી આપવામાં આવે છે, જે અંતર્ગત સાંપ્રત સમયની જરૂરિયાતને પહોંચી વળવા અને દેશ-વિદેશમાંથી આવેલા લોકોને ગુજરાતી...

ગુજરાતની અસ્મિતાના જતન, સંવર્ધન માટે AMAમાં પરિસંવાદ...

અમદાવાદઃ ભૌતિકવાદની પરાકાષ્ઠા, ટેકનોલોજીની પ્રચુરતા, સંપત્તિ પાછળની દોટની તીવ્રતા- આ બધાને કારણે ગુજરાતની અસ્મિતા ઘસાઈ રહી છે. જે સદ્દગુણ-પ્રતિભા-વિશેષતા માટે ગુજરાતી પ્રજા વિખ્યાત છે તેમાં ઓટ આવી રહી છે...

વિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’: તસવીરી...

ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટને ચિત્રલેખાનો આઠમો ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર) એવોર્ડ ગઈ કાલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં એનાયત કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટકે...

વિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર)...

અમદાવાદઃ ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટને ચિત્રલેખાનો આઠમો ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર) એવોર્ડ ગઈ કાલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રીઓ, નામાંકિત લેખકો-પત્રકારો...

વિસામો કિડ્સ ફાઉન્ડેશને 19મો સ્કોલરશિપ ડે ઊજવ્યો

અમદાવાદઃ કેલોરેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત વિસામો કિડ્સ ફાઉન્ડેશને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)માં રવિવારે તેના 19મા સ્કોલરશિપ ડેની ઉજવણી કરી હતી. વિસામો કિડ્સે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં વસતાં વંચિત બાળકો...

AMA દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે મોબાઇલ સાક્ષરતા...

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પહેલમાં તેનું યોગદાન ઉમેરવામાં માને છે અને આ માટે આપણા વરિષ્ઠ નાગરિકોના ડિજિટલ વિકાસ માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ...

ભારત-જાપાન સંબંધ મજબૂત બનાવવામાં ઝેન-કૈઝનની મહત્ત્વની ભૂમિકાઃ...

ટોક્યોઃ ‘ક્વાડ’ સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલન માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા. એ વખતે એમણે કહ્યું હતું કે ભારત અને જાપાન...

આ રીતે કામ કરશો તો સફળતા મળશેઃ...

અમદાવાદઃ AMA ખાતે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની ગુજરાત શાખાના ઉપક્રમે  ‘How to tap international market: Optimal sales strategy for creating global footprint’ વિષય પર એક સેમિનાર યોજાયો હતો. આ...

અમદાવાદમાં ‘તારક મહેતા સ્મૃતિવિશેષ ‘ના સંસ્મરણોનો ગુલાલ...

અમદાવાદ- દુનિયાને ઊંધા ચશ્મામાંથી નિહાળી દિલમાં સીધીસટ ઊતરતી જિંદગી આલેખનાર દિવંગત તારક મહેતા સદેહે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના અઢળક સંસ્મરણો આજેપણ એવાં તરોતાજાં છે કે અમદાવાદમાં એએમએમાં તેમના...