Home Tags Agitation

Tag: Agitation

બેરોજગારી-મોંઘવારીની સમસ્યાઃ 7-જુલાઈથી કોંગ્રેસનું 10-દિવસ રાષ્ટ્રવ્યાપી આંદોલન

નવી દિલ્હીઃ દેશમાં ફેલાયેલી બેરોજગારીની સમસ્યા અને વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ પાર્ટી આવતી 7 જુલાઈથી 10-દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે. તે દરમિયાન પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જિલ્લા સ્તરે...

બેન્કકર્મીઓ આજથી બે-દિવસ હડતાળ પર છે

મુંબઈઃ જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓ એમના સંગઠનોએ કરેલા એલાન મુજબ આજે અને આવતીકાલ, એમ બે દિવસ માટે હડતાળ પર છે. આને કારણે દેશભરમાં બેન્કિંગ કામકાજને માઠી અસર...

તો વીજબિલ માફી માટે ભાજપનું મહારાષ્ટ્રવ્યાપી જેલભરો-આંદોલન

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર જો વીજબિલ માફ નહીં કરે તો આવતી 24 ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી જેલભરો આંદોલન કરવાની ભારતીય જનતા પાર્ટીએ ચીમકી આપી છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના મહામંત્રી અને રાજ્યના ભૂતપૂર્વ...

કાયદા રદબાતલ માગણીનો વિકલ્પ આપોઃ તોમર (ખેડૂતોને)

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને ખેડૂત-કલ્યાણ ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આજે ફરીથી ખેડૂતોના સંગઠનોને અપીલ કરી છે કે મોદી સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાઓના મામલે ઊભી થયેલી...

દિલ્હીના સીમાડે ખેડૂતોનું આંદોલન યથાવત્…

આંદોનલકારી કિસાનો રસ્તા પર બેસીને સાથે મળીને ભોજન લઈ રહ્યા છે. એક ખેડૂત તેની ગાયને ખવડાવી રહ્યો છે દિલ્હી-યૂપી સરહદ પર હવન કરતા કિસાનો દિલ્હી-નોઈડા સરહદ પર પોલીસ...

રાજસ્થાનમાં ગુર્જરોનું ફરી અનામત આંદોલન; ટ્રેનસેવા ખોરવાઈ

જયપુરઃ ગુર્જર સમાજને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત પ્રથાનો લાભ આપવાની માગણીના ટેકામાં સમાજનાં લોકો ફરી આંદોલન પર ઉતર્યા છે. ગઈ કાલ રાતથી જ એમણે રેલ રોકો આંદોલન...

મુંબઈઃ આરે કોલોનીનાં આંદોલનકારીઓ સામેના તમામ પોલીસ...

મુંબઈ - શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીના વડપણ હેઠળની મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારે મુંબઈના ગોરેગાંવ ઉપનગરની આરે કોલોનીનાં પર્યાવરણ માટે આંદોલન કરનાર તમામ લોકો સામેના પોલીસ...

વરસાદી માહોલમાં રાજનીતિની ગરમી, હાર્દિકની અટકાયત સામે...

અમદાવાદ- નિકોલમાં આજે પાટીદાર નેતા હાર્દિક પટેલના એક દિવસના ઉપવાસ કાર્યક્રમનો રાજકીય રંગ અમદાવાદના વરસાદી માહોલમાં ભળી રહ્યો છે. સવારે લગભગ 10 વાગ્યાથી શરુ થયેલ આ ઘટનાક્રમે શહેર પોલિસ...

સરકાર તૈયાર છે, વાટાઘાટ માટે મરાઠા નેતાઓ...

મુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અમુક ચોક્કસ નેતાઓ પર એવો આરોપ મૂક્યો છે કે તેઓ રાજ્યમાં જાતિવાદના આધારે અશાંતિ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે...