Home Tags Accident

Tag: Accident

સિવિલમાં બ્રેઇન-ડેડ વ્યક્તિનાં અંગદાન થકી પાંચને જીવતદાન

સાબરકાંઠાઃ તલોદમાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો. આકરી મહેનત કરીને તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મેહુલભાઈની હજુ...

CDS જનરલ રાવતના આજે અંતિમસંસ્કાર; દુર્ઘટનાનું કારણ-શું?

નવી દિલ્હીઃ ગયા બુધવારે તામિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટરને નડેલી દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સેનાની ત્રણેય પાંખના વડાઓના પ્રમુખ જનરલ) જનરલ બિપીન રાવત, એમના પત્ની મધુલિકા રાવત અને...

રેલવેના પાટા બેસીને પબજી રમતા બે-વિદ્યાર્થીઓને ટ્રેને...

મથુરાઃ મોબાઇલ પર ગેમની લત ક્યારેક-ક્યારેક બહુ ભારે પડી જાય છે. ગેમ રમતાં પહેલાં પણ કેટલીય ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાં બાળકો ઘટનાઓનો શિકાર થયાં છે. આ વખતે બે...

ત્રણ હોસ્પિટલે મૃત ઘોષિત કરેલી વ્યક્તિ જીવિત...

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. અહીં રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. એ પછી પોલીસ મૃતદેહનું પચનામું કરવા માટે...

મીઠાખળીના નવા અંડર બ્રિજમાં પાયાની સુવિધાનો અભાવ

અમદાવાદઃ શહેરના મીઠાખળી વિસ્તારમાં પગપાળા જતાં લોકો અને ટૂ વ્હીલર માટે તૈયાર કરવામાં આવેલા અંડરબ્રિજમાં પાયાની સુવિધા જેવી કે સ્ટ્રીટ લાઇટ જ નથી. આ સ્ટ્રીટ લાઇટ વગરનું નવનિર્મિત ગરનાળું...

કાર-અકસ્માતમાં વિધાનસભ્યના પુત્ર સહિત સાતનાં મોત

બેંગલુરુઃ બેંગલુરુના કોરમંગલામાં ગઈ રાત્રે એક ઓડી કારનો  ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં હતા. આ બધા લોકો કારમાં સવાર હતા. આ ઓડી કાર વીજળીના...

કઠલાલ પાસે ST-ટ્રક અકસ્માતઃ 32ને ઇજા, બે...

અમદાવાદઃ અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક એક અકસ્માત થયો છે. જોકે આ અકસ્માતમાં કોઈનાં મૃત્યુ નથી થયાં, પણ પરંતુ બસમાં બેઠેલા લગભગ 32 જેટલા મુસાફરોને નાની-મોટી...

અમરેલીમાં જીવલેણ અકસ્માતઃ આઠનાં મોત, ચાર ઘાયલ

અમરેલીઃ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે અને ચાર લોકો ગંભીર...

સર્વિસ-લિફ્ટ તૂટી પડતાં 6-કામદારનાં મરણ; કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝરની ધરપકડ

મુંબઈઃ મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાં હનુમાન ગલી મોહલ્લામાં બાંધકામ હેઠળના એક બહુમાળી મકાનની સર્વિસ-લિફ્ટ શનિવારે સાંજે તૂટી પડતાં છ કામદારનાં કરૂણ મરણ નિપજ્યા છે. પોલીસે સલામતી નિયમોનું ઉલ્લંઘન કરવા...

હિટ એન્ડ રન કેસઃ પર્વ શાહ પોલીસ...

અમદાવાદ: અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે મોડી રાત્રે ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ચલાવી ફરાર થઈ ગયેલો પર્વ શાહ આજે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. આ ઘટનામાં...