Home Tags 2022

Tag: 2022

બીએસઈ સ્ટાર-એમએફનો નવો રેકોર્ડઃ મે મહિનામાં 2.04...

મુંબઈ: દેશના સૌથી મોટા એક્સચેન્જ સ્થિત મ્યુચ્યુઅલ ફંડ વિતરણ ઓનલાઈન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર મે મહિનામાં 2.04 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ સ્થપાયો છે. આ અગાઉ માર્ચ, 2022માં...

કોરોનાના 2528 નવા કેસ, 149નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2528 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 149 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય...

PSLV-C52 રોકેટનું અવકાશગમન સફળ રહ્યું: ‘ઈસરો’ની સિદ્ધિ

ચેન્નાઈઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં વૈજ્ઞાનિકોએ હાથ ધરેલું વર્ષ 2022નું પહેલું મિશન આજે સફળ રહ્યું છે. દેશના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-04 તથા અન્ય...

‘ઈસરો’ના વર્ષ-2022ના પ્રથમ અવકાશ મિશનનું કાઉન્ટડાઉન શરૂ

ચેન્નાઈઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-04) નામક દેશના રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-1Aને અવકાશમાં તરતો મૂકવા માટે PSLV-C52 રોકેટને સજ્જ કરવાની...

સર્વશ્રેષ્ઠ કાર્યસ્થળઃ પિડિલાઈટ કંપનીએ મેળવી સિદ્ધિ

મુંબઈઃ ફેવિકોલ જેવા ચીકણા (એડહેસીવ) પદાર્થોનું ઉત્પાદન કરતી મુંબઈસ્થિત કંપની પિડિલાઈટ ઈન્સ્ટ્રિઝ લિમિટેડને ભારતના મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રમાં કામ કરવા માટે સર્વશ્રેષ્ઠ સ્થળ હોવાનું 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' સંસ્થા તરફથી પ્રમાણપત્ર...

2022માં ઘણો વ્યસ્ત રહેશે અજય દેવગન

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને નિર્માતા અજય દેવગનનું કહેવું છે કે પોતે ઘણી નવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે એટલે એ નવા શરૂ થયેલા વર્ષ 2022માં ખૂબ જ વ્યસ્ત રહેશે....

2022માં H-1B વિઝા માટે વ્યક્તિગત-ઈન્ટરવ્યૂ નહીં: અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકા તથા સમગ્ર યુરોપ ખંડમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં અમેરિકાએ જાહેરાત કરી છે કે વર્ષ 2022માં H-1B તથા અન્ય નિશ્ચિત કરાયેલા નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજીઓ માટે વ્યક્તગિત...

અક્ષયકુમારની ‘રાઉડી રાઠોર’ને 9-વર્ષ થયા; આવશે સિક્વલ

મુંબઈઃ 2012માં આવેલી મસાલા મનોરંજક હિન્દી ફિલ્મ ‘રાઉડી રાઠોર’ની સિક્વલ બનાવવાનું નક્કી થયું છે. 9 વર્ષ પહેલાં પ્રભુદેવાના દિગ્દર્શનમાં બનેલી ‘રાઉડી રાઠોર’માં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની જોડી હતી....

નેધરલેન્ડ્સમાં કડક નાતાલ લોકડાઉન લાગુ

ધ હેગઃ નેધરલેન્ડ્સમાં કોરોનાવાઈરસ-ઓમિક્રોનના કેસ વધી જતાં સરકારે નાતાલ તહેવારને ધ્યાનમાં લઈને કડક લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉનનો અમલ આજે રવિવારથી શરૂ કરાશે અને તે ઓછામાં ઓછું 14...