Home Tags વાનગી

Tag: વાનગી

વેજ મેયોનિઝ બ્રેડ સેન્ડવિચ

ઘરની સામગ્રીથી ગમે તેટલા નાસ્તા બનાવી લો. પરંતુ બ્રેડનું નામ લેતાં જ નાના-મોટાં સહુ બ્રેડનો નાસ્તો ખાવા લલચાઈ જ જાય છે અને આ બ્રેડનો નાસ્તો ઉપરથી ક્રન્ચી અને અંદરથી...

ફ્લાવરના પકોડા

પકોડા તો ઘણી જાતના બને છે. ફ્લાવરના પકોડા પણ બને છે. ફ્લાવરના પકોડા જોતાંવેત મોંઢામાં પાણી આવી જાય છે!  સામગ્રીઃ ફ્લાવરના ટુકડા 2 કપ ચણાનો લોટ 2 કપ આદુ-મરચાંની પેસ્ટ...

ચણાનો લોટ અને રવાના વડા

ઘરમાં ઉપલબ્ધ સામગ્રી વડે ઝટપટ બનતો આ નાસ્તો સ્વાદમાં પણ ચટપટો છે! સામગ્રીઃ ચણાનો લોટ 1 કપ બારીક રવો 1 કપ હળદર પાવડર ¼ ટી.સ્પૂન રાઈ...

ફ્લાવર કોરમા

શિયાળાની ઋતુ દરમિયાન ફ્લાવર સારા મળી રહે છે. ફ્લાવરના શાકમાં પણ ઘણી વેરાયટી બને છે. નાળિયેર, કાજુ તેમજ ગરમ મસાલાના સ્વાદવાળું આ શાક ખરેખર ટેસ્ટી લાગે છે!   સામગ્રીઃ   ફ્લાવરના...

ગળી પુરી

આપણને ગુજરાતીઓને રોજ કંઈક ગળ્યું ખાવાનું જોઈએ! રોજેરોજ મીઠાઈ તો ના ખવાય, તો સ્વીટ ડીશમાં કોઈકવાર ગોળવાળી ગળી પુરી ચાલી જાય, બરાબર ને? અને હાં, બાળકો પણ આ પુરી...

મેથી પાપડનું શાક

સ્વાદમાં કડવા લાગતા મેથીદાણાના ગુણનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. તે આપણા પાચનતંત્ર માટે ઘણા ઉપયોગી છે. આથી જ ભારતીય રસોઈમાં કોઈને કોઈ રીતે મેથીનો સમાવેશ કરવામાં આવે છે. પલાળેલા...

બાજરીના ચમચમિયા (પેન કેક)

બાજરીના ચમચમિયા શિયાળાની ઋતુમાં ખવાતી પૌષ્ટિક વાનગી છે. બાજરીનો ગુણધર્મ ઉષ્ણ છે. તેથી ઠંડી ઋતુમાં બાજરીની વાનગી ખાવી હિતકારક છે. સામગ્રીઃ   બાજરીનો લોટ 1 કપ ધોઈને ઝીણી સમારેલી...

લીલા લસણનું શાક

શિયાળાની કડકડતી ઠંડીમાં લીલા લસણનું શાક ખવાય છે. કેમ કે, લસણની પ્રકૃતિ ગરમ છે. જેથી શરીરમાં પણ ગરમાટો આવે છે. લીલું લસણ આ ઋતુમાં સહેલાઈથી મળી રહે છે. સામગ્રીઃ   ...

રવા વેજ રોલ્સ

રવા વેજ રોલ્સ એ રવાની નવી વેરાયટી છે. જે હેલ્ધી પણ છે. સામગ્રીઃ બારીક રવો 1 કપ દહીં ½ કપ ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન મીઠું ½ ટી.સ્પૂન, સ્ટફિંગઃ 1 ધોઈને ઝીણું...

તલના મુલાયમ લાડુ

શિયાળામાં શરીરને ગરમી મળી રહે એવા પદાર્થોમાં તલના લાડવા પણ બનાવાય છે. તલમાં રહેલાં ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ શરીરને ઉર્જા આપે છે. તેમજ સ્ટ્રેસ અને ડિપ્રેશનનું લેવલ...